Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co

View full book text
Previous | Next

Page 534
________________ પ્રાસંગિક ૪૪૯ તેર હજાર છણુ મંદિરના ઉદ્ધાર, સાતસા દાનશાળાએ કરાવી તથા અનાર્ય દેશામાં પણ ધર્મોપદેશકે માકલી ધર્મ ઉન્નતિ કરી. સુહસ્તિ વીરાત્ ૨૯૧(વી. સ. પૂર્વે ૧૭૯ )માં સ્વસ્થ થયા. આ સંપ્રતિ ઉજ્જૈનીમાં રાજ્ય કરતા હતા અને ઉજ્જૈની જૈનાનુ કેન્દ્રસ્થાન હતુ.....” × X X “ કુણાલને સ્થાને પુરાણામાં ‘ સુયશા ” નામ મળે છે તે તેનુ બિરુદ હાવું જોઈએ....” ૮ મોદ્ધોના દિવ્યાવદાન ' ગ્રંથમાં તથા જેનેાના ‘ પરિશિષ્ટ પર્વ', તથા ‘ તીર્થંકલ્પ ’ ઉપરથી જણાય છે કે કુણુાલના પુત્ર સ ંપ્રતિ હતા....” વિચારશ્રેણી ’ * X “ સંપ્રાતની રાજધાની કયાંક પાટલિપુત્ર અને કયાંક ઉજ્જૈનમાં લખેલ છે. રજપુતાના, માળવા, ગુજરાત અને કાઠિયાવાડ એ પ્રદેશે। ઉપર સંપ્રતિનું રાજ્ય હતુ કે જેણે કેટલાએક જૈન મ ંાિ ધાવ્યાં હતાં. ‘ તીર્થંકલ્પ ’માં એ પણ લખ્યું છે કે પરમાત્ સ'પ્રતિએ અનાર્ય દેશેામાં પણ વિહાર ( મંદિર ) બંધાવ્યાં હતાં....' X * ' X X “ જૈન લેખકોના એ મત છે કે રાજા સ’પ્રતિ કે જે અશાકના વંશજ હતા તેણે જૈન ધર્મની ઉન્નતિ કરી, અને રજપુતાના તેમજ તેની આસપાસના પ્રદેશેામાં પણ તેણે કેટલા એક જૈન મંદિરે ખંધાવ્યા હતાં. ” — જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ ' પૃ. ૯૪-૯૬. X X આ ઉપરથી સ્પષ્ટ રીતે સમજાય છે કે વીર નિર્વાણુ ૬૦૫ પહેલાંના ઇતિહાસ એ સુવર્ણ યુગ કહેતાં આગમપ્રધાન યુગના ગણાય. તે સમય પૂર્વધર જ્ઞાની સાધુ સંપ્રદાયના હતા. આ જ્ઞાની મહાત્માઓએ ‘ ભવભીરુ ' તરીકે ગ્રંથારૂઢ કરેલ સૂક્ષ્મમાં સૂક્ષ્મ હકીકત પણ સત્ય હાવા ઉપરાંત તે ત રહિત છે. તેમાં મહારાજા સંપ્રતિકાલિન ઇતિહાસ કે જેના કાળ વી. નિ. ૪૭૦ પૂર્વેના છે, અને જે પૂર્વાચાર્યાંના હાથે જ પ્રમાણભૂત રીતે રજૂ થએલ છે તેમાં કઇ રીતે શંકા લાવી શકાય તેની અમાને સમજ પડતી નથી. X સુજ્ઞ વાચક, જૈન સાહિત્યકારામાં શ્રી. મેાહનલાલ દેશાઇનુ નામ સુપ્રસિદ્ધ છે. તેમની કૃતિઓ માટે અમને પણ માન છે. મહાન્ સપ્રતિના અસ્તિત્વને અગે તેમ જ તેની * આને લગતું લખાણુ અમે આ પુસ્તકના પૃષ્ઠ ૪૧૧-૧૨ માં રજૂ કરી ગયા છે. ૫

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548