Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
કાળગણનાની ભૂલનું નિરાકરણ
૨૩ બતાવી આપવા માંગીએ છીએ કે હિત ને બદલે મદિર શબ્દની ભૂલ લહીઆઓને હાથે જ થએલી છે. આ ભૂલને પરિણામે મોર્યવંશના ઈતિહાસની મહત્વતાભરી ઘટનાઓ શંકાસ્પદ બની અને ૧૯૦ ને બદલે ૧૦૮ ના અંકે સ્થાન જમાવ્યું. વર્તમાનકાળમાં પણ કાઠિયાવાડ અને મારવાડમાં અનેક સ્થળોએ “ર” ના બદલે “” અને “ર” ના બદલે
સ” પ્રચલિત છે. આવું બોલવામાં તેમજ લખાણમાં પણ ઘણી વખત અમારા સાંભળવામાં તેમજ વાંચવામાં આવેલ છે. એટલે સ્વાભાવિક છે કે મના સ્થાને ર અને સના ઠેકાણે * લહિયાઓના હાથે લખાયા હોય.
મુયાયણ | ૨ | ૮૪૯-૪ • • •
સુયરયણું. મંકિણું | ૪ | ૯૧૨-૪- .
સંકિરણું. ભમુડિય | ૭૬ | ૯૫૦-૧ .. - • ભસુંડિય. મુણિવિદ્દો | ૪૫ / ૧૧૯૯-૪ • • • • સુણિવિદ્દો.
“' ના સ્થાને “ર” થયાનાં ઉદાહરણ:પરીસાણું | ૧ | ૧૩-૪ •
પરીમાણું. સુહકમલા | ૧૧ | ૨૭૦-૪ • .. •••
મુહકમલા. ધણિયસુજંતા | ૨૫ | ૬૬૭–૨ • • •
ધણિયમુન્જતા. સુવતિઓ | ૨૯ ] ૭૬૮-૬ .. • •
મુવદિઓ. સુતિહિંતિ | ૩૫ | ૯૭૫-૨ • •
મુતિહિતિ. સુરૂર | | ૩૫ | ૯૩૭-૨-૪ ... ... ... મુમ્મર. અહીં તો થોડાક દાખલાઓ ઉધૂત કર્યા છે. આવા તો ઘણાય ઉદાહરણ આપી શકાય તેમ છે.