SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ કાળગણનાની ભૂલનું નિરાકરણ ૨૩ બતાવી આપવા માંગીએ છીએ કે હિત ને બદલે મદિર શબ્દની ભૂલ લહીઆઓને હાથે જ થએલી છે. આ ભૂલને પરિણામે મોર્યવંશના ઈતિહાસની મહત્વતાભરી ઘટનાઓ શંકાસ્પદ બની અને ૧૯૦ ને બદલે ૧૦૮ ના અંકે સ્થાન જમાવ્યું. વર્તમાનકાળમાં પણ કાઠિયાવાડ અને મારવાડમાં અનેક સ્થળોએ “ર” ના બદલે “” અને “ર” ના બદલે સ” પ્રચલિત છે. આવું બોલવામાં તેમજ લખાણમાં પણ ઘણી વખત અમારા સાંભળવામાં તેમજ વાંચવામાં આવેલ છે. એટલે સ્વાભાવિક છે કે મના સ્થાને ર અને સના ઠેકાણે * લહિયાઓના હાથે લખાયા હોય. મુયાયણ | ૨ | ૮૪૯-૪ • • • સુયરયણું. મંકિણું | ૪ | ૯૧૨-૪- . સંકિરણું. ભમુડિય | ૭૬ | ૯૫૦-૧ .. - • ભસુંડિય. મુણિવિદ્દો | ૪૫ / ૧૧૯૯-૪ • • • • સુણિવિદ્દો. “' ના સ્થાને “ર” થયાનાં ઉદાહરણ:પરીસાણું | ૧ | ૧૩-૪ • પરીમાણું. સુહકમલા | ૧૧ | ૨૭૦-૪ • .. ••• મુહકમલા. ધણિયસુજંતા | ૨૫ | ૬૬૭–૨ • • • ધણિયમુન્જતા. સુવતિઓ | ૨૯ ] ૭૬૮-૬ .. • • મુવદિઓ. સુતિહિંતિ | ૩૫ | ૯૭૫-૨ • • મુતિહિતિ. સુરૂર | | ૩૫ | ૯૩૭-૨-૪ ... ... ... મુમ્મર. અહીં તો થોડાક દાખલાઓ ઉધૂત કર્યા છે. આવા તો ઘણાય ઉદાહરણ આપી શકાય તેમ છે.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy