________________
કરર
સમ્રાટ્ સંપ્રતિ
મદ્યમિત્ર-ભાનુમિત્રના સંબંધ સમાન કાળે કઇ રીતે આવી શકે ? આ બાબતમાં ઊડી ગવેષણા થતાં ખલમિત્ર--ભાનુમિત્ર તેમજ નિમિત્તવેત્તા દ્વિતીય કાલકાચા ના કાળ ( સમય ) વીરનિર્વાણ ૪૫૩ ઐતિહાસિક પ્રમાણેાદ્વારા મજૂર રહ્યો છે.
મહત્ત્વતાભરી નોંધ—
આ પ્રમાણે અનેક જાતની અસંગત ભૂલેાના કારણે ઇતિહાસની પરિસ્થિતિ ગુંચવાડાભરેલી બની ગઈ કે જે પરિસ્થિતિ ઐતિહાસિક સૂક્ષ્માવલેાકનમાં તરી આવવાથી સ્થિરતાપૂર્વક ટકી શકતી નથી.
આ જાતની અજબ સંજોગામાં થએલી ભૂલેાના સ ંશાધન માટે કેવળ તર્કવાદી કલ્પના દાડાવવાથી હેતુ સરે તેમ નથી. જગતને સત્ય સાખિતીપૂર્ણ ખાતરી કરી આપવામાં ન આવે ત્યાંસુધી તે પ્રમાણિક સંશાધન કહી શકાય નહિ.
‘તિસ્થેાગાલી પઇન્નય ’ના લખાણમાં પણ ગણુના વિષયક ગાથાઓમાં સૂક્ષ્મ ભૂલ પ્રવિષ્ટ થએલ દેખાય છે. આ ભૂલને આધારે વીરનિર્વાણુથી શકસ ંવત્સર સુધીના રાજાઓના રાજકાળ ૫૫૩ વર્ષ સુધી આવે છે, પરંતુ પ્રમાણિક ને સાચી રીતે તેા શક સવતસરના કાળ વી. નિ. ૬૦૫ જોઇએ.
હિન્દી ગાથાઓની જોડણી પ્રમાણે કાળગણત્રીની ગાથાઓનુ પ્રમાણ વીરનિર્વાણુથી શક સંવત્સર સુધીના ૬૦૫ વર્ષે ૫ માસ બરાબર મળી આવે છે.
આ ઉપરથી નિશ્ચિત થાય છે કે વમાન સૂત્રાની ગાથાઓમાં દુિનય ના સ્થાનકે મઠ્ઠિયં શબ્દ થવાથી બાવન વર્ષના તફાવત રહ્યો અને મા વંશની ગણનામાં પણ ૧૬૦ ને બદલે વિકૃત ૧૦૮ ની સંખ્યા નિશ્ચિત થઈ ગઈ.
પૂર્વ કાળે લહીમની ભૂલથી લ ના ઠેકાણે મેં તિત્થાગાલી પઇન્નયમાં અનેક ઠેકાણે લખાયા છે, જેની ખાત્રીને માટે અમે નીચેના કેટલાક ઉદાહરણા રજૂ કરી વાચકવર્ગને કરી નાખે છે.
* નીચેના ઉદાહરણાદ્વારા માલૂમ પડશે કે લહીઆએ કેવી કેવી ભૂલા ૬ ને બદલે મ લખાઈ ગયાના દાખલા.
અશુદ્ધ પાš
મુરા
રાખયવામે.
નિમુબે ય મજતા
પૃષ્ઠ ગાથા ચરણ
૯ | ૨૦૮–૨
| ૧૩ | ૩૧૬–ર
| ૨૩ | ૯૧૦–૨
| ૨૬ | ૬૮૦-૨
મુનિસિલ્લા | ૩૦ | ૮૦૯–૪
...
...
...
...
શુદ્ધ પાઠ
સુરા રાખયવાસે.
નિસ્ભે ય.
સજતા. સુયનિસિલેે.