Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
મગધ સામ્રાજ્ય પર ન ધ્રુવ શ
શ્રી યુગપ્રધાન પટ્ટાવલી
તેવી જ રીતે “ યુગપ્રધાન કાળગણના પદ્ધતિ ” માં સંઘસ્થ-વીરપટ્ટ પ્રાપ્ત કરનાર ૨૦ મહાપુરુષા ક્રમશ: થયા છે, જેની કાળગણના “ સ્થવિરાવલી ’ 66 અથવા યુગપ્રધાન પટ્ટાવલી ”માં દર્શાવવામાં આવી છે. યુગપ્રધાનેાના સમયની સાથે રાજ્યકાળગણનાના વર્ષો મધબેસતા થાય છે. તે ગણુના નીચે મુજબ:—
ܕܕ
પ્રભુ મહાવીરના નિર્વાણુ ખાદ્ય સાધુ સ ંસ્થાના નેતા યુગપ્રધાન તરીકે આઠ આચાય પટ્ટધરા વીરનિર્વાણુના ૨૧૫ વર્ષ સુધીમાં થયા હતા. તેટલા સમય પ્રમાણેના પ્રથમ આંક સમાપ્ત કરી ત્યાંથી બીજા આંકની શરૂઆત કરવામાં આવે છે. એના અર્થ ખુલ્લી રીતે એ સમજાય છે કે વીરનિર્વાણુ ૨૧૫ માં મગધની રાજ્યગાદી ન ધ્રુવશમાંથી મા વંશના હાથમાં ગઈ હતી. યુગપ્રધાન તરીકેનાં વર્ષોંની ગણત્રી નીચે મુજબ છે:
૧૨૯
(૧) ૧. શ્રી સુધર્માસ્વામીનાં ૨૦, ૨. જખસ્વામીનાં ૪૪, ૩. પ્રભવસ્વામીનાં ૧૧, ૪. શષ્યભવસૂરિનાં ૨૩, ૫. યશાભદ્રસૂરિનાં ૫૦, ૬. સભૂતિવિજયનાં ૮, ૭. શ્રી ભદ્રમાહુસ્વામીનાં ૧૪, અને ૮. સ્થૂલભદ્રજીનાં ૪૫–આ પ્રમાણે ૨૧૫ વર્ષના પ્રથમ આંક થાય છે.
( ૨ ) ખાદ સ્થવિરાવલીના ખીજો આંક શ્રી આ મહાગિરિનાં ૩૦, શ્રી આર્ય સુહસ્તિનાં ૪૬, શ્રી ગુણસુદરસૂરિનાં ૪૪ વર્ષ મળી ૩૩૫ માં પૂરા કરવામાં આવ્યે છે.
(૩) ખાદ નિગેાવ્યાખ્યાતા કાલકાચાર્યનાં ૪૧ અને શાંડિલ્યનાં ૩૮ ગણી વીરનિર્વાણુના ત્રીજો આંક ૪૧૪ માં પૂર્ણ કરવામાં આવ્યે છે.
(૪) રૈવતિમિત્રનાં ૩૬, આ મગનાં ૨૦ મળી ૪૭૦ સુધીમાં ચેાથેા આંક પૂરો થાય છે. (૫) શ્રી ભદ્રગુપ્ત, શ્રી ગુસ, શ્રો વાસ્વામીના કાળ મળી પાંચમા આંક ૫૮૪ ના વર્ષ સુધી પહોંચે છે.
૧૭
(૬) ખાદ આરક્ષિત ૧૩ તથા પુષ્પમિત્રનાં ૨૦ વર્ષ મળી વીરનિર્વાણના છઠ્ઠા આંક ૬૦૫ પર પહોંચે છે.
ઉપરના સંબંધને દર્શાવતી ગાથા નીચે પ્રમાણે છે:—
“ શિ િવીરાણ મુદ્દભ્ભો, વીસ ૨૩પત્તવાસનંદ્યુમ્સ | पभवेगारस सि - भवस्स तेवीस वासाणि ॥ पन्नास जसोभद्दे, संभूइस भद्दबाहुस्स । चउदस य थूलभदे, पणयालेवं दुपन्नरस || अजमहागिरि तीसं, अज्जसुहत्थीण वरिस छायाला । गुणसुंदर चउआला, एवं तिसया पणत्तीसा ||