Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
३७२
સમ્રાટ્ સંપ્રતિ
આ કાળે કાશ્મીરપતિ મહારાજા ઝાલેાકે આંતરિક કુટુંમકલહના લાભ લઇ કાન્સકુબ્જ પ્રાંત ઉપર ચઢાઈ કરી તેમાં તે વિજયી થતાં કાન્યકુબ્જને કાશ્મીર સાથે જોડી દીધું. આ પ્રમાણે આ પ્રાંત પણ મગધથી સ્વતંત્ર થયા.
મહારાજા શાલીસુકે જૈનધર્મના પ્રચાર અર્થે પુષ્કળ પ્રયત્ના જારી રાખ્યા હતા, છતાં તેમાં તેને જશ મળ્યે નહિ.
આ રાજાના સમયમાં યવના, મ્લેચ્છે અને ગ્રીક લેાકેાએ ફરીથી આક્રમણ કર્યું. શ્રીક સેનાધિપતિ એઇટયેાકસ ધી ગ્રેટે પેાતાની શક્તિશાળી ગ્રીક સેનાની સહાયથી હિંદુકુશ પર્વતને ઓળંગી ભારત ઉપર આક્રમણ કર્યું. જેમાં ગાંધારના રાજા સુભાગસેન સાથે ભયંકર યુદ્ધ થયુ' અને પરિણામે બન્ને જણાએ સંધી કરી. આ સધીને પરિણામે ગ્રીક સેનાધિપતિને લગભગ દોઢસા હાથીઓની સંખ્યા પ્રાપ્ત થઈ.
ત્યારખાદ આ વીર સેનાધિપતિએ સખીની પરવા ન કરતાં દૂર દૂરના પ્રાંતા સુષી આક્રમણ કર્યું હતું. ‘ગાગ્ય સહિતા 'ના કથનાનુસારે સાકેત, પાંચાલ તથા મથુરા તેણે હસ્તગત કર્યાં. એટલું જ નહિ પણ મગધસામ્રાજ્યની રાજધાની પાટલિપુત્ર અથવા કુસુમપુર ઉપર પણ તેણે પાતાના વાવટા ફરકાવ્યા હતા. પરંતુ આ ગ્રીક સેનાપતિની હકુમત વધુ વખત ટકી શકી નહિ. તેમાં પરસ્પર આંતરિક કલહ જાગતાં તેને યુદ્ધમાં ઉતરવું પડયું, અને તેના પિરણામે ગ્રીક લેાકેાને તુરતાતુરત ભારતના ત્યાગ કરી જવા પડ્યો.
“ મળ્યુંલેશે ન સ્થાન્તિ, પત્રના યુદ્ધદુમેલઃ | तेषामन्योन्यसंभावा ( १ ) भविष्यन्ति न संशयः ॥ आत्मचक्रोत्थितं घोरं युद्धं પરમવાળયું ” || ||
“ તતો. યુવશોમાં, પવનનાં પક્ષિયે ।
સંતે ( ? ) સસરાનાનો,મવિષ્યન્તિ ન સંશય: ” || ૨ ||
આ ગ્રીક લેાકા જો કે આંતરિક ખટપટને અંગે આ સમયે ભારતના ત્યાગ કરી ચાલ્યા ગયા; પરંતુ તેના આક્રમણુદ્વારા ભારતસામ્રાજ્યનું. સિંહાસન ડાલાયમાન થયું. ખાદી આક્રમણુના ચગે રાજ્યની વ્યવસ્થા અન્યસ્થિત થઈ પડી. વળી ગાંધાર, કાશ્મીર, કલિંગ અને આંધ્ર જેવા ચાર ખલીઇ રાજ્ય મા સામ્રાજ્યથી જુદાં પડી તદ્ન સ્વતંત્ર થઈ જવાથી મગધસામ્રાજ્યના પાયા હચમચી ગયા.
મહારાજા શાલીસુકના ૯ વર્ષ સુધીના રાજ્યામલ દરમિયાન માર્ય સામ્રાજ્યના સાંધા વિશેષ ઢીલા થઈ ગયા.