Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
વીરનિર્વાણું ૪૦૫ થી ૪૭૦ સુધીના સક્ષિપ્ત ઈતિહાસ
૪૦૯
હશે એટલામાં પરદેશી શકે રાજ્યસત્તાએ બળવાન સૈન્ય સાથે માળવા ઉપર હલ્લા કર્યાં, જેના માળવી લશ્કરે વીરતાથી સામના કર્યા અને માળવાની જીત થઈ.
આ જીતની કાયમી યાદગીરી તરીકે માળવાની પ્રજાએ માલવ સંવત્ નામે સ ંવત્ સરની શરૂઆત કરી કે જે સંવત્ પાછળથી ‘વિક્રમ સંવત્ 'ના નામે પ્રસિદ્ધિને પામ્યા આ સંવત્સરની શરૂઆત વીરનિર્વાણુ ૪૭૦ માં ખલમિત્રના સ્વર્ગવાસ થતાં જ થઇ હતી. તેને અંગે અનેક પ્રાચીન ગ્રંથા તેમ જ શિલાલેખામાં અનેક સ્થળેાએ ઉલ્લેખ મળી આવે છે. આ ઉલ્લેખામાં કાઇ પણ સ્થળે વિક્રમના નામના નિર્દેશ નથી, છતાં આ સંવત્ વિક્રમ સંવત્ તરીકે જ પ્રસિદ્ધિને પામ્યા છે.
·
મહારાજા વિક્રમ ઊર્ફે બલમિત્ર શ્રી કાલકાચાર્યના સ`સારી અવસ્થાના ભાણેજ થતા હતા. માળવાની રાજ્યગાદી પ્રાપ્ત કરાવવામાં પાતે અગ્રસ્થાને હાવાથી તેમ જ અનેક જાતની વિદ્યાના જ્ઞાતા હેાવાને લીધે ‘ સુવર્ણસિદ્ધિ ’ વિદ્યાની સાધનાદ્વારા જગતને જૈનધર્મીના પ્રભાવ બતાવવા કાલકાચાર્યે માળવાના ખજાના ભરપૂર બનાવ્યા, અને તે ખજાનાની સહાયથી મહારાજા વિક્રમે જનતાને અનૃણી બનાવી, જેને લગતું સવિસ્તૃત વૃત્તાંત હવે પછીના પ્રકરણમાં રજૂ કરશું.
X
X
આ પ્રકરણમાં રજૂ થતી ઘટનાઓને અંગે પ્રાચીન જૈન ગ્રંથાના પુરાવાઓ—
શ્રી બૃહત્કલ્પ ભાષ્યમાં રાજા ગર્દભ પેાતાની બેનની સાથે સંબંધ રાખતા હતા તેની નીચે પ્રમાણે નોંધ છે:
“ ઉજજૈની નગરીમાં અણુિલપુત્ર યત્ર નામના રાજા અને તેને પુત્ર ગભ યુવરાજ હતા. ગભને અડાલિયા નામે બેન હતી. અડાલિયાને ચાવન પ્રાપ્ત થતાં તેનું રૂપ અને સૌંદર્ય જોઈ યુવરાજ ગર્દભ એના પર માહિત થયા અને દુષ્ટાચરણ કરવા લાગ્યા. આ પાપાચારની વાત સર્વેને માલૂમ પડી અને અડાલિયાને રાજ્યમંત્રીએ સાતમી ભૂમિકા ઉપર મૂકી છતાં ગભ તેની પાસે જવા લાગ્યા.
..
X
બૃહત્કલ્પ ‘ચી ’માં પણ ઉપરોક્ત પાને મળતી જ ગાથા “ સાધ્વી સરસ્વતીનું અપહરણ કરનાર ગઈ ભીલૢ તે ખીજે કાઈ નહિ બહેન અડાલિયા સાથે અનાચાર સેવનાર આ જ ગઈ ભીલુ હતા.
,,
શાહી રાજાના કુળના અંગે શાહી ’ અને ‘ સાખી ' શબ્દાના ઉલ્લેખ
(
,,
“નિશીથ ચૂણી ” આદિ પ્રાચીન ગ્રંથા
પર
શક
" વંશને સગ 6
9
નજરે પડે છે. પરંતુ પેાતાની
થેાએ કરેલ છે.
અથવા ‘ સાહી ’