Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
કરણ
સત્રાર્ સંપ્રતિ
ક્ષપકશ્રેણી સુધી ધ્યાને ચઢતાં તેમને પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. ઇંદ્ર મહારાજે વીર પ્રભુના નિર્વાણુ મહેાત્સવ પછી તરત જ પ્રાતઃકાળે ગાતમસ્વામીનેા કેવળજ્ઞાન મહેાત્સવ કર્યાં.
આ પ્રમાણે સૂરિશ્રીના દીપાવલી સંબંધેના જવાબથી સંતુષ્ટ થયેલા સ'પ્રતિએ “ ભાઈબીજ ”ની ઉત્પત્તિ પૂછી એટલે સૂરિશ્રીએ જણાવ્યુ' કે—
“હે રાજન્ ! ભાઈબીજ સબંધી ખુલાસા નીચે મુજખ છે.
ભગવંતના નિર્વાણુથી એમના વડિલ અધુ નોંદિવર્ધન અત્યંત ખેદ પામ્યા હતા. એ ખેદમાં એમણે અન્નપાણી લીધા વિના કા. છુ. ૧ ના દિવસ ભાઇના ચેકમાં નિમન કર્યા તેથી ખીજના દિવસે એમની એન સુદના ભાઈને આશ્વાસન આપવા પેાતાને ત્યાં તેડી ગઇ અને એમના શાક સુકાવી લેાજન કરાવ્યું ત્યારથી ભાઈબીજ જગતમાં પ્રસિદ્ધિને પામી. આજે પણ કાર્તિક શુદ્ઘ ખીજના દિવસે બહેના ભાઈને પેાતાને ઘેર તેડી જઇ જમાડે છે.
આ પ્રમાણે દીપાવલી પર્વનું મહાત્મ્ય શ્રી આર્ય સુહસ્તિ મહારાજે મહારાજા સંપ્રતિને સંભળાવ્યું હતું જેતુ' વૃત્તાંત દીપાવલીપ 'માં સવિસ્તર ગાથાનુંબહુઁ આપવામાં આવ્યું છે, જે વૃત્તાંતના અંતમાં નીચેના મહત્ત્વતાભયો àાક દષ્ટિગોચર થાય છે:—
=
यत उत्तमगउडेसु पाडलिपुरे संपइ राया तिखंडभरहवई । अहत्थि गणहरं पुच्छर पणओ परमसढो ||
અર્થાત્ ગાડ દેશમાં પાટલિપુત્ર નગરમાં પરમ ભરતક્ષેત્રના ત્રણ અધિપતિ સંપ્રતિ મહારાજાએ અંજિલ જોડીને શ્રી આર્ય સુહસ્તિ મહારાજાને પ્રશ્ન કરેલા. જેના જવાબ આપતાં સૂરિશ્રીએ તેને ઉપરોક્ત શ્લોકના અંતિમ પદમાં ‘પરમસદ્નો' કહેતાં ચૂસ્ત શ્રાવક જણાવ્યા છે. ઉદયનુ' વૃત્તાંત—
એક સમયે સ ંપ્રતિ મહારાજાએ પ્રભુ મહાવીરનું શાસન ક્યાં સુધી ચાલશે અને બીજા તીર્થંકર આ ક્ષેત્રમાં હવે કયારે થશે તેને લગતું ભાવી શ્રી આર્ય સુહસ્તિ મહારાજને પૂછેલું, જેના જવાબ સૂરિશ્રીએ જ્ઞાનબળે નીચે પ્રમાણે આપ્યા હતા.
“હું રાજન્! પ્રભુ મહાવીર નિર્વાણ સમયે બેઠેલ ભસ્મગ્રહ ૨,૫૦૦ વર્ષો સુધી શાસનને ડાલાવશે. પછી જૈન ધર્મીના ઉદય થશે તે પાંચમા આરાના અંત લગી ૨,૧૦૦૦ વ પન્ત અસ્ખલિતપણે ચાલશે. ”
હાલમાં યુગપ્રધાનાના ત્રેવીસ ઉદયમાંથી પહેલા ઉદય પ્રવર્તે છે. પહેલા ઉદયની શરૂઆતમાં પ્રથમ સુધર્માસ્વામી થયા અને વીસમા યુગપ્રધાન પુષ્પમિત્ર થશે. પ્રભુ મહાવીર નિર્વાણુથી ૬૧૭ વર્ષ સુધીમાં પ્રથમ ઉદય સમાપ્ત થશે. પછી વજ્રસેનથી ખીજો