Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
200
• ♠ ♠ ♠ ( ooooooo
•?l
080P aaaa
1°°°°°
સમ્રાટ્ સંપ્રતિના અંગે નીચે પ્રમાણે અગ્રગણ્ય સાહિત્યના માસિકમાં તેઓશ્રીએ પેાતાના અભિપ્રાય રજૂ કરી અણુમેાલ સેવા બજાવી છે. કા સ ગુજરાતી સભા તરફથી પ્રગટ થતાં ત્રૈમાસિક”ના ચેાથા વર્ષની ચેાથા અક માટે તેઓશ્રીએ તા. ૧૮-૧૦-૩૯ના રાજ પેાતાના વિદ્વાન શિષ્ય વીરવિજયજી દ્વારા એક લેખ મેકલેલ જેમાં તેઓશ્રીએ જણાવ્યું —“ માતાનું વચન સાંભળી મહાન્ સંપ્રતિ રાજાએ ઘણા દેશોમાં નવા દર બંધાવ્યા તેમજ તૂટેલા ખંડિયેર મંદિરના ઉદ્ધાર કરાવ્યો અને નવીન પ્રતિમાઓ વિગેરેથી અનેક રીતે જૈન ધર્મની વૃદ્ધિ કરી હતી. મેં જાતિ અનુભવથી જાણ્યું કે નાંદેલ, ગિરનાર, શત્રુ ંજય, રતલામ આદિના-તેમાંયે મારવાડ પ્રાંતમાં સ્થાન પર મહારાજા સંપ્રતિના બનાવેલ જૈન નદિરા વિદ્યમાન છે.” વગેરે તેમનું લબાન નિવેદન આ ગ્રંથમાં રજૂ થએલ છે.
આનંદ પ્રેસ–ભાવનગર.
સમ્રાટ્ પ્રતિ
અજ્ઞાનતિમિરતરણી આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ.