Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
३२०
સમ્રાટ્ર્ સંપ્રતિ
તેલ, ધૃત આદિ ચીકાશમય પદાર્થોમાં રસ અને કસ રહેશે નહિ, તેમ જ રૂપ અને રંગની સ્થિતિ પણ તેવી જ થશે, જેમાં શરીરની તાકાત દિવસે દિવસે ઘટતી જશે. કીર્તિ અને ગુણેામાં પણ હમણાં કરતાં ફરક પડશે.
ઉચ્ચ કૈાટીનું નસીબ ધરાવનાર ભાગ્યાત્મા પણ એછા થશે. સાધુસંપ્રદાય લાભમાં પડી ધર્મ માનું ઉલ્લ ંઘન કરનાર થશે. પુત્રા માતાપિતાની આજ્ઞાનું ઉદ્ઘઘન કરશે.
કાળના પ્રભાવે એવી રીતના રાગચાળાઓ ચાલશે કે જેમાં કાઈ કોઈને દિલાસા દેનાર નહિ મળે.
ગૃહસ્થાશ્રમીએ પેાતાનું ગુજરાન મહામુશીબતે ચલાવી શકશે. વ્રત, નિયમ આદિ પાળનારા બહુ જ થાડા નીકળશે. અથવા તે જેએએ લીધા હશે તેથી તેનું બરાબર પાલન નહિ થઈ શકે.
દેવદ્રવ્યના ઉપયેગ ગૃહસ્થા પેાતાના કામમાં કરશે.
આત્મહિતાથી સાધુએ આછા થશે અને જગતને દંભ દેખાડી ક્રિયા કરનારા બહુ નીકળશે.
આ ભસ્મગ્રહના પ્રભાવે ડહેાળાતા જૈન શાસનમાં અનેક ગચ્છા પ્રગટ થશે, અને દરેક ગચ્છાના આચાર્યો પોતપાતાના મતાની મહત્ત્વતા દર્શાવવા મારું તે સાચું'
4
કહી બીજાના મતને ઉત્થાપવા પ્રયત્ન કરશે. એથી ગચ્છામાં ઝગડા ઊભા થશે.
મારા નિર્વાણુ સમયે જ બેસનાર એ હજાર વર્ષના સમગ્ર તે મળી કુલ ૨,૫૦૦ વર્ષ સુધી આ ગ્રહ પેાતાના પ્રભાવે શાસનને જૈનધર્મના ઉદય થશે. તે પાંચમા આરાના અંત સુધી—૨૧,૦૦૦ વર્ષ સુધી ચાલશે.
જેનાં ૫૦૦ વક્રીનાં છે ડાલાવશે. ત્યારપછી
આ ભસ્મગ્રહ ઉતરતાં તેના અંતકાળે સમાજમાં વિખવાદ એછા થતા જશે અને યુગપ્રધાનના ત્રીજો ઉદય થતાં જૈનધર્મમાં નવીન જ્યાત પ્રગટ થશે તેમજ અંદર અંદરની આગ કઈક શાંત પામશે.
યુગપ્રધાનાના ત્રીજો ઉદય વિક્રમ સંવત ૧૯૯૦ માં થશે. ત્રીજા ઉદયમાં ૯૮ યુગપ્રધાના થશે, જેમાં છેલ્લા યુગપ્રધાન “વૈશાખ ” નામે થશે.
66
,,
એવી રીતે અનુક્રમે આ ક્ષત્રિય રાષ્ટ્રધર્મની સ્થિતિ વૈશ્યાના હાથમાં જતાં, ચારણીની માફક ધર્મ ચળાશે. એ બધાયે ભસ્મ નામના ગ્રહના પ્રભાવ જાણવા. ૨,૫૦૦ વષૅ ભસ્મગ્રહ ઉતરતાં જૈનધર્મમાં ઐકયતા થશે અને જૈનધર્મ જગતમાં પેાતાનુ સ્થાન સુંદર રીતે પ્રાપ્ત કરશે. ”
આ પ્રમાણે પ્રભુની દેશના અખંડ ધારાએ ચાલુ હતી તેટલામાં અમાસની પાછલી