Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
પ્રકરણ ૧૩ મું.
કાળગણના.
પ્રભુ મહાવીરના પિતા, માતા, જન્મસ્થાન, વડીલ ભાઈ, બહેન, પત્ની તથા પુત્રો આદિ કૈટુંબિક સ્વજનેાના સંબંધમાં પ્રકરણ નવમામાં આપણું સક્ષિપ્ત વિવરણુ કરી ગયા છીએ. હવે તેમની કાલગણના તરફ સૃષ્ટિપાત કરી લઇએ.
,,
જૈનસૂત્રા મધ્યેના સિદ્ધાંતાને પ્રભુ મહાવીરે પાતાનાં સિદ્ધાંતા તરીકે જણાવ્યા નથી, પરન્તુ “ પન્નત્તા ” અર્થાત્ સ્થાપિત સનાતન પ્રાચીન સત્યસિદ્ધાંત તરીકે તેમને જણાવ્યા છે. કેવળજ્ઞાન થયા ખાદ મહાવીરે અ તરીકે દેશના આપી. દરેક તીર્થંકરાના ગણધરા તે અને સૂત્રના ક્રમમાં ગુથૈ એટલે અમુક તા કરાની અપેક્ષાએ આદિ તરીકે સિદ્ધાન્તા જાણવાં; પરન્તુ અર્થની અપેક્ષાએ સિદ્ધાન્તા અનાદિ જાણવા. આ સમયે યુદ્ધની જેમ જૈનધર્મના મૂળ સિદ્ધાંતાના પ્રભુ મહાવીર સ્થાપક હેાત તેા જૈનધર્મ ભારતમાં સુંદર વિસ્તાર પામ્યા ન હેાત.
X
X
X
ગૃહત્યાગ કરી પ્રભુ મહાવીરે સાધુજીવન ગાળવા માંડયુ'. વર્ષાઋતુ સિવાય ( ચાતુર્માસ સિવાય) તે ખાર વર્ષ કરતાં વધુ સમય અવિરતપણે વિચર્યાં. ખાર વર્ષ સુધી દેહની માયા વિસારી, આત્મહિતાર્થે દેહદમન કરી, મેાક્ષમાર્ગ સાધવા માટે તમામ ઉપસનિ સમભાવે સહન કરી તેએ કર્મબંધના તાડવા સમર્થ થયા.
પ્રભુ મહાવીરના જીવનપર્યાયને સપૂર્ણ રીતે વર્ણવતાં ગ્રંથાના ગ્રંથા ભરાય. તેમના વિકાસમય પુરુષાર્થ પરાયણ પ્રયાસે જૈનધર્મીને સત્યસ્વરૂપે સમસ્ત વિશ્વમાં ફેલાવ્યા છે, જેનું સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત રીતે પ્રતિછાયારૂપે વર્ણન અમેા ચાલુ ઇતિહાસને અનુસરતું લઇએ છીએ. સખત્ર અમારા ગ્રંથ બહુધાએ કરી મગધને લગતા હૈાવાના કારણે ભારતના મહાન પુરુષાની નોંધમાં આ ઐતિહાસિક મહાન પુરુષની જીવનપ્રભાની નોંધ અતિ સક્ષિપ્ત