Book Title: Samrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Khengarji Hiraji Co
View full book text
________________
ત્રેશઠ શલાકા પુરુષા
ચાવીશ તીર્થકર મહારાજાઓ:
૧) શ્રી રૂષભદેવવ ૨) શ્રી અજિતનાથ
૩) શ્રી સંભવનાથ
૪) શ્રી આભનંદન
૫) શ્રી સુમતિનાથ ૬) શ્રી પદ્મપ્રભુ ૭) શ્રી સુપાર્શ્વનાથ ૮) શ્રી ચંદ્રપ્રભુ
બાર ચક્રવતીઓ:—
૯) શ્રી સુવિધિનાથ ૧૦) શ્રો શીતળનાથ
૧૧) શ્રી શ્રેયાંસસ્વામી
૧૨) શ્રી વાસુપૂજ્ય ૧૩) શ્રી વિમલનાથ
૧૪) શ્રી અનંતનાથ
૧૫) શ્રી ધર્મનાથ
૧૬) શ્રી શાન્તિનાથ
=
ખાર ચક્રવતીઓ જેઓએ ભરતક્ષેત્રના છએ ખંડ જીતી, રાષ્ટ્રવિધાતા તરીકેનુ અપૂર્વ માન મેળવી, જૈનધર્મના ચુસ્ત અનુયાયી બની ધર્મ, અર્થ, કામ અને માક્ષ સાધ્યા હતા તેવા સમર્થ મહાપુરુષાનાં નામ નીચે મુજબ છેઃ—
(૧) મહારાજા ભરત-શ્રી રૂષભદેવના સમયમાં.
( ૨ ) શ્રી સગર—શ્રી અજિતનાથના કાળમાં.
(૩) મઘવા—પંદરમા અને સેાળમા તીર્થંકરના વચલા કાળમાં. (૪) સનત્કુમાર-સાળમા શ્રી શાન્તિનાથજી પહેલાં.
(૫) શાન્તિનાથ-ખૂદ તીર્થંકરપદ મેળવી ક ખપાવી મેક્ષે ગયા.
(૬) કુંથુનાથ-સત્તરમા તીર્થંકર થયા.
(૭) અરનાથ—અઢારમા તીર્થંકરપદને પામ્યા.
૧૭) શ્રી કુંથુનાથ
૧૮) શ્રી અરનાથ
૧૯) શ્રી મહિનાથ
૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી
૨૧) શ્રી નમિનાથ
૨૨) શ્રી નેમિનાથ
૨૩) શ્રી પાર્શ્વનાથ ૨૪) શ્રી મહાવીરસ્વામી
(૮) સુભૂમ–અઢારમા તીર્થંકર પછી અને એગણીશમા પહેલાં. (૯) મહાપદ્મ-વીશમા જિનના સમયમાં.
( ૧૦ ) રિસેન–એકવીશમા શ્રી નમિનાથના સમયમાં.
( ૧૧ ) જય–એકવીશ અને ખાવીશમા તીર્થંકરના વચલા ગાળામાં.
( ૧૨ ) બ્રહ્મદત્ત-માવીશ અને ત્રેવીશમા તીર્થંકરના વચલા સમયમાં,
નવ વાસુદેવાઃ—
( ૧ ) ત્રિપુષ્ટ વાસુદેવ–અગિયારમા જિનેશ્વરના કાળમાં. ) દ્વિપુષ્ટ વાસુદેવખારમા જિનના કાળમાં.
કા