________________
ઍક વમિનિમર્તારસ: એક
| प्रदीपत्ववदिति सर्वमुक्तिसिद्धौ चैत्रदुःखादिकं पक्षीकृत्य तत्तन्मुक्तिसाधनमिति वर्धमानप्रभृतयः। तदसत्, अप्रयोजकत्वात्,
-----------------મહૂમત------------------ दुःखत्वस्य घटादौ कालिकेन वृत्तित्वात् । समवायसम्बन्धावच्छिन्नवृत्तित्वस्य साध्यतायामपि तदनिवार्यमेव, दु:खत्वस्य दुःखे समवाटोन विद्यमानत्वात् । प्रतियोगिनिरूपित-समवायावच्छिन्नवृतित्वस्य साध्यत्वेऽपि तस्याऽपरिहार्यत्वमेव; दुःखात्यन्ताभावप्रतियोगिसमवेतत्वाद दुःस्वत्वस्य । ध्वंसप्रतियोगिसमवेतत्वस्य तत्वेऽपि दुःखहवंसाङ्गीकारातदेव पुनरावर्तते । प्रागभावानधिकरणवृत्तित्वस्य ध्वंसविशेषणत्वे दृष्टान्ताऽसिब्दिः प्रदीपावयवानां प्रदीपप्रागभावाधिकरणत्वादिति तदपोहाय दुःखोपादानम्, प्रदीपावयवास्तु दुःस्वप्रागभावानधिकरणीभूता इति ष्टान्तसङ्गतिः । दुःखानधिकरणवृतिध्वंसप्रतियोगिवृत्तित्वस्य साध्यत्वे खण्डप्रलयेनार्थान्तरं स्यादिति दुःस्वप्रागभावनिवेश: ।
कार्यमात्रवृत्तिधर्मत्वादिति हेतुः । वतित्वमात्मत्वे व्यभिचारि। कार्यवतित्वाऽनन्तत्वे व्यभिचारि, ध्वंसाऽप्रतियोगित्वरूपस्य तस्याऽकार्ये आत्मादौ कार्ये ध्वंसे च सत्वात् । कार्यमात्रवृतित्वस्यापि ध्वंसत्वे व्यभिचारिता । भाववतित्वे सति कार्यमागवत्तित्वस्य हेतुत्वेऽपि न तदन्दार:; प्रागभावध्वंसस्य प्रतियोगि-तदध्वंसस्वरूपत्वेन ध्वंसत्वस्यापि भावत्तित्वे सति कार्यमामवृत्तित्वात् । अत: समवायसम्बन्धावच्छिावृतित्वलाभाय हेतौ धर्मपदग्रहणम्। तत: सत्कार्यमापतित्वस्यात्र हेतुत्वं लभ्यते । सदिति काविशेषणम् । मात्रपदं द्रव्यत्वादी व्यभिचारवारणाय । एतत्सर्व महाप्रलयमड़ीक़त्य बोध्यम् । प्रदीपत्ववदिति दृष्टान्त: । इत्थं सर्वमुक्तिसिन्दौ सत्यां वैषद्धःखादिकं = चैत्रदःस्वत्वादिकं पक्षीकृत्य तत्तन्मुक्तिसाधनमिति । चैत्रदुःखत्वं दुःस्वपागभावानधिकरणवृतिध्वंसप्रतियोगिवृति कार्यमात्रवृत्तिधर्मत्वात् प्रदीपत्ववदिति प्रयोगः इति वर्धमानप्रभृतयः ।
तमिराकुरुते - तदसत् । अप्रयोजकत्वादिति विपक्षबाधकतर्कविरहात् । न ह्यस्तु चैत्रीयदुःखत्वे कार्यमात्रवृतिधर्मत्वं मास्तु दःखपागभावानधिकरणतिध्वंसप्रतियोगिवृतित्वमित्युक्ते किश्चिदव कुं पार्यते वर्धमानप्रभृतिभिः, महाप्रलये मानाभावात् । वतिविशेषस्याऽभावीयविशेषणतया दुःखप्रागभावानधिकरणवृतित्वस्येष्टी साध्यकोटिनिवेशोपगमे बाधः, दुःखध्वंसस्य दःखसमवायिन्येव तया वतित्वस्य वर्धमानादिभिरुपगमात् । अन्यथा संबन्धमाण तदिष्टौ आकाशादावपि दुःखध्वंसस्य व्यभिचारितादिसम्बन्धेन वृत्तित्वात् प्रकृतान्यसिन्देः । कालिकરહેનાર ધર્મ છે. જે જે ધર્મ કાર્યમાત્રમાં = ફક્ત કાર્યમાં રહે છે તે ધર્મ દુઃખપ્રાગભાવના અનધિકરણમાં રહેનાર ધ્વંસના પ્રતિયોગીમાં રહે છે, જેમ કે પ્રદીપ–. પ્રદીપ– ધર્મ ફક્ત કાર્યમાં જ રહે છે, કારણ કે દરેક દીવા અનિત્ય જ હોય છે. તેથી જ તે પ્રદી૫ત્વ ધર્મ દુઃખપ્રાગભાવના અનધિકરણ એવા પ્રદીપ અવયવોમાં રહેનાર ધ્વસના (= પ્રદીપāસના) પ્રતિયોગી પ્રદીપમાં રહે છે. કોઈ પણ દુઃખ નિત્ય હોતું નથી. સર્વ દુઃખ વિનશ્વર છે. તેથી દુઃખત્વ ધર્મ ફક્ત કાર્યમાં રહે છે. તેથી જ તે દુઃખત્વ ધર્મ એવો હોવો જોઇએ કે જે દુઃખપ્રાગભાવના અનધિકરણમાં (આત્મામાં) રહેનાર ધ્વંસના (દુ:ખધ્વસના) પ્રતિયોગીમાં રહે. પરંતુ કોઈ પણ આત્મા જ્યારે સંસારમાં હશે કે દુઃખોથી પીડિત હશે ત્યારે તે દુઃખ ધર્મ એવો નહીં બની શકે કે જેના આશ્રયના (દુઃખના) ધ્વંસનો (=દુઃખધ્વસનો) આધાર એ દુઃખપ્રાગભાવનું અનધિકરણ હોય, કારણ કે દરેક આત્મામાં કોઈને કોઈ દુઃખધ્વંસ અવશ્ય રહેવાને લીધે એક પણ આત્મા સંસારી હોય તો દુઃખત્વાશ્રયના =દુઃખના ધ્વસનો આધાર સંસારી આત્મા બની જશે કે જે દુઃખપ્રાગભાવનો પાગ આધાર જ હશે. પરંતુ ઉપરોક્ત વ્યાપ્તિના આધારે એમ સિદ્ધ થાય છે કે દુઃખત્વ એ કેવલ કાર્યમાં રહેનાર ધર્મ હોવાને લીધે અવશ્ય એવો હોવો જોઇએ કે જેના આધારના ધ્વસનો ( દુઃખધ્વસનો) આધાર એવો આત્મા દુઃખપ્રાગભાવનું અનધિકરણ જ હોય. આવું ત્યારે જ સંભવી શકે
જ્યારે સર્વ આત્માઓનો મોક્ષ થઇ ગયો હોય. બાકી તો દુઃખત્વાશ્રય પ્રતિયોગિક ધ્વસાય એ દુઃખપ્રાગભાવનો આશ્રય જ બની જાય. આથી ઉપરોક્ત અનુમાનના બળથી સર્વ જીવાત્માઓની મુક્તિ સિદ્ધ થઇ જશે. આ રીતે સર્વજીવમુક્તિ સિદ્ધ થવાને લીધે ચૈત્રીયદુઃખન્ન, મૈત્રીયદુઃખત્વ વગેરેને પક્ષ બનાવવાથી ચૈત્ર, મૈત્ર વગેરે જીવાત્માઓની મુક્તિ પણ સિદ્ધ થઇ જશે. અહીં અનુમાનપ્રયોગ આ રીતે કરી શકાય કે- “ત્રીયદુઃખત્વ એ દુઃખપ્રાગભાવના અનધિકરણમાં રહેનાર ધ્વસના પ્રતિયોગીમાં રહે છે, કારણ કે તે ફક્ત કાર્યમાં રહેનાર ધર્મ છે. ચૈત્રીયદુઃખ ક્ષણિક હોવાથી ચૈત્રીયદુઃખત્વમાં કાર્યમાત્રવૃત્તિધર્મન્વસ્વરૂપ હેતુ તો નિર્વિવાદસિદ્ધ છે. એથી ચૈત્રીયદુઃખ એ એવું સિદ્ધ થશે કે જે દુઃખપ્રાગભાવના અનધિકરણમાં રહેનાર ધ્વંસના પ્રતિયોગીમાં રહેશે. ચૈત્રીયદુઃખત્વ તો એવો ધર્મ છે કે જે ચૈત્રીયદુઃખમાં જ રહે. તથા ચૈત્રીયદુઃખધ્વંસ તો ચૈત્રમાં જ રહી શકે છે. આથી જે ચત્રાત્માને દુઃખપ્રાગભાવનો અનાધાર માનવામાં આવે તો જ ચૈત્રીયદુઃખત્વ એ દુઃખપ્રાગભાવ અનધિકરણમાં રહેનાર ધ્વંસના (પૈત્રીયદુઃખધ્વંસના) પ્રતિયોગીમાં રહે છે. એવું સિદ્ધ થઇ શકે. આના ફલિતાર્થસ્વરૂપે ચેત્રીયદુઃખત્વના આશ્રયના=ચિત્રીયદુઃખના આધારમાં = ચત્ર આત્મામાં દુઃખપ્રાગભાવની અનધિકરણતા સિદ્ધ થશે. અર્થાત્ ચૈત્ર આત્મા એવો સિદ્ધ થશે કે જેને ફરી ક્યારેય દુઃખ ભોગવવું નહિ પડે. એટલે કે ચૈત્ર આત્માની મુક્તિ થઇ એમ સિદ્ધ થશે, કારણ કે જે સંસારમાં રહે તેને ક્યારેક તો દુઃખ આવવાનું જ છે. આ રીતે મૈત્ર આત્મા વગેરેની પણ મુક્તિ સિદ્ધ થઈ જશે. (ઉપરોક્ત સર્વમુક્તિસાધક અનુમાનમાં પક્ષ, સાધ્ય વગેરેના જે વિશેષણો વર્ધમાન ઉપાધ્યાયે ગ્રહણ કરેલા છે, તેનું પ્રયોજન અર્થવિશ્લેષણ વગેરે મેં ઉપર ત્યાગી માં બતાવેલ છે. જિજ્ઞાસુ ઉપર દ્રષ્ટિપાત કરી શકે છે.) <<
૪ વર્ધમાનમત અપ્રયોજકતદોષગ્રસ્ત છે તત્ા મહોપાધ્યાયજી જાણાવે છે કે ઉપરોકત વર્ધમાનમત સંગત નથી. આનું કારણ એ છે કે “કાર્યમાત્રવૃત્તિધર્મત્વ ભલે દુઃખત્વમાં કે ચૈત્રીયદુઃખત્વમાં રહેલો હોય છતાં દુઃખપ્રાગભાવના અનધિકરણમાં રહેનાર ધ્વસના પ્રતિયોગીમાં વૃત્તિ ના હોય તો શું