________________
મુનિજીવનની બાળપોથી વ્યવસ્થા છે. જેની જે જવાબદારી તેમાંથી તે છટકી જાય તે બરાબર નથી. ગૃહરક્ષા; બાળઉછેર અને પતિસેવાની જવાબદારીમાંથી આજે નારી છટકી છે તો તેનાં ભયંકર દુષ્પરિણામે આજે આંખ સામે જોવા મળે છે
વિદ્યાથી, સુખાર્થી બનીને જવાબદારીમાંથી છટક્યો છે તે તેણે “કાંઈક મેળવવા જતાં “ઘણું ગુમાવી દીધું છે.
હોસ્પિટલને ક્ષણિક–લાભ લેવા જતાં માંદાની માવજતના ઘણા ઘરેલુ લાભે ખેાઈ નાંખવામાં આવ્યા છે. પ્રસૂતિગૃહેથી લાભ લેવામાં આરોગ્યની અનેક કુંચીએને આખે ને આ જડે આ દેશની પ્રજાએ ખાઈ નાંખે છે.
એક પક્ષને ચૂંટીને ખુરશી ઉપર બેસાડયા પછી પ્રજાએ બધી જવાબદારી તેના માથે ઝીંકી દઈને પિતે (આને ધે–ઈઝમ = બધું તેઓ જ કરે એ વાદ– કહેવાય છે) માનવતાવિહેણ બની છે. ભયંકર ઉદાસીનતાને બુર ઓઢીને પ્રજા અને તેના લેકાગ્રણીઓ ઘરમાં બેસી ગયા છે.
આ બધું જાણ્યા પછી પણ વૃદ્ધોનાં “ઘરડાં-ઘર જ્યાં ત્યાં ઊભાં કરવાની વાત કરવી એ મને ખૂબ વિચિત્ર લાગે છે. શું તે વૃદ્ધ માતાપિતાની સેવા કરવાની તેમનાં સંતાનની જવાબદારી નથી ? રે! એમની સેવા કરવી એ સંતાનને ધર્મ જ નથી? શું આપણે સંતાનોને આ ધર્મથી મુક્ત કરી દેવાં છે? “ઘરડાંઘરમાં પિસા