________________
મુનિજીવનની બાળથી વિના પાલન કરવું જોઈએ. આમ કરવા માટે પિતાની તમામ ઈચ્છા, અપેક્ષા મહત્ત્વાકાંક્ષાને ખતમ કરી જ દેવી પડશે.
(૨) આસક્તિ ઉત્પન કરે કે આરોગ્યને હાનિ કરે તેવા તમામ ભેજ્ય પદાર્થોને ત્યાગ કરવો જોઈએ. ખાસ કરીને મિષ્ટ, તળેલું, ફરસાણ, ફુટ તથા મે અને રેજ વધુમાં વધુ મીઠાઈએ.
આવા કાયમી ત્યાગ ઉપરાંત જે કાંઈ તપશ્ચર્યા થઈ શકે તે કરવી જોઈએ. તપના કારણે ત્યાગને ભેગ લેવાય તે સામાન્યતઃ ઉચિત જણાતું નથી. ભસ્મનું કે વિગઈઓનું સેવન કરીને તપ કરવામાં ઘણું જોખમ પડેલાં છે.
() શાસ્ત્ર-સ્વાધ્યાય એ મહાવતની રક્ષા કરતું અભેદ્ય કવચ છે. વધુમાં વધુ કલાક સુધી ગાથા ગેખવી એ આગ્રહ રાખવો જોઈએ. અથવા ગુરુ જે પ્રકારને સ્વાધ્યાય બતાડે તે કર જોઈએ.
જ્યાં સ્વાધ્યાયનું જોર હશે ત્યાં નિંદા, વિકથાને તે અવકાશ જ નહિ મળે.
સવાલ (૨) આજે અપંગ, લુલા, અશક્ત વગેરે વૃદ્ધ ગૃહસ્થો માટે અને વૃદ્ધ થઈ ગએલા સાધુ-સાધ્વીઓ માટે આશ્રમની જરૂર છે એમ આપને લાગતું નથી?
જવાબ : આપણી આખી આર્યવ્યવસ્થા પુષ્કળ જવાબદારીઓથી ભરપૂર છે. આ ખૂબ જ હેતુપૂર્વકની