________________
તત્ત્વશાસ્ત્રઃ જીવાભિગમ સૂત્ર સારાંશ
ર૯
તીવ્ર હોય છે કે તેને સર્વસમુદ્રોનું પાણી પીવડાવી દેવામાં આવે અને સર્વ પુદ્ગલોનો આહાર કરાવવામાં આવે તો પણ તૃપ્તિ નથી થતી. તે નારકી જીવ ત્યાં સદા ભયાક્રાંત, ત્રસ્ત, ભૂખ્યા, તરસ્યા, ઉદ્વિગ્ન, વ્યથિત અને વ્યાકુળતાથી નરકના દુઃખોનો અનુભવ કરે છે. ત્યાંગરમી એવી પ્રચંડ હોય છે કે લોઢાનો સઘન તપાવેલો ગોળો એક જ ક્ષણમાં પીગળીને પાણી જેવો પ્રવાહી બની જાય છે. ગરમીથી સંતપ્ત વ્યક્તિ જેવી રીતે વાવડી આદિમાં પ્રવેશ કરીને આનંદનો અનુભવ કરે છે તેવી રીતે અસત્ કલ્પનાથી ઉષ્ણવેદનાનું વેદન કરતા નૈરયિકને મનુષ્યલોકની ફેક્ટરીની વિશાળ ભટ્ટીમાં રાખવામાં આવે તો પરમ શીતલતાનો અનુભવ કરે છે.
શીતવેદનાવાળા નરકસ્થાનોમાં કાતીલ ઠંડીની પ્રચંડ વેદના હોય છે. ત્યાં લોઢાનો ગોળો કાતીલ ઠંડીથી વિખરાઈ જાય અને અસત્ કલ્પનાથી તે સ્થાનના નરયિકને અહીં હિમાલય જેવા હિમ પર્વત પર રાખવામાં આવે તો પણ પરમ શાંતિ અને ઉષ્ણતાનો અનુભવ કરે છે. નરકમાં પૃથ્વી-પાણી-વનસ્પતિ – સાતે નરકમાં પૃથ્વી, પાણી અને વનસ્પતિનો સ્પર્શ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અસુખકર હોય છે. તિથી સ્પષ્ટ થાય છે કે નરકમાં પણ કયાંક જલસ્થાન હોય છે અને વૃક્ષ આદિ વનસ્પતિ પણ હોય છે અથવા તો દેવો દ્વારા વિદ્ભવિત પણ હોઈ શકે છે.]
નરકાદિમાં રહેનારા પૃથ્વીકાય આદિજીવો મહાકર્મ, મહાક્રિયા, મહાઆશ્રવ, મહાવેદનાવાળા હોય છે.
સર્વ જીવો નરકમાં પાંચ સ્થાવરરૂપે અને નારકરૂપે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચૂકયા છે. અન્ય જીવો ત્યાં નથી. અવધિક્ષેત્ર – નારકીના જીવોને જન્મથી જ અવધિજ્ઞાન કેનિભંગજ્ઞાન હોય છે. તેઓ અવધિજ્ઞાનથી જઘન્ય અર્ધ ગાઉ, ઉત્કૃષ્ટ ચાર ગાઉ ક્ષેત્ર જાણે-દેખે. નરયિકોનું અધિક્ષેત્ર(ઉત્સધાંગુલથી) -
જઘન્ય
ઉત્કૃષ્ટ ૩ ગાઉ
૪ ગાઉ ૩ ગાઉ
ગાઉ ૨ ગાઉ
ગાઉ ૨ ગાઉ ૧ ગાઉ
ગાઉં. ૧ ગાઉ
૧ ગાઉ { ગાઉ
૧ ગાઉ
નરક
= 0 0 - |
છે જે જ ભ =
ગાઉ
ક ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org