________________
૪૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
પહેલા ભાગમાં ૧૪૮ની સત્તા. બીજા ભાગમાં ૧૪૫ની(નરક, તિર્યંચ, દેવાયુ છોડીને) ત્રીજા ભાગમાં ૧૪૧ની, ૧૪૮માંથી અનન્તાનુબંધી ચાર અને ત્રણ દર્શન મોહનીય એમ સાત જાય તેથી બાકી ૧૪૧ રહે. ચોથા ભાગમાં ૧૩૮ની સત્તા, ૧૪૧માંથી ત્રણ આયુષ્ય ઓછા થાય.
૪– આઠમાં ગુણસ્થાનથી ૧૧માં ગુણસ્થાન સુધી ત્રણ શ્રેણી
૧. ઉપશમ સમકિત ઉપશમ શ્રેણી ૨. ક્ષાયક સમકિત ઉપશમ શ્રેણી ૩. ક્ષાયક સમકિત ક્ષેપક શ્રેણી. પહેલી શ્રેણીમાં– ૧૪૮, ૧૪૬ અને ૧૪રની સત્તા. નરક તિર્યંચ આયુષ્ય ગયા પછી ૧૪૬, અનત્તાનુબંધી ચતુષ્ક ગયા, પછી ૧૪૨ પ્રકૃતિ સત્તા રહે. બીજી શ્રેણીમાં-૧૩૮પ્રકૃતિની સત્તા.૧૪૮માંથી દર્શન સપ્તક અને ત્રણ આયુષ્ય એમ ૧૦ ઘટવાથી ૧૩૮ રહે. ત્રીજી શ્રેણીમાં– નવમા ગુણસ્થાનમાં તેના નવ ભાગ છે– પહેલા ભાગમાં– ૧૩૮, બીજા ભાગમાં–૧રર, સ્થાવર ત્રિક, એકેન્દ્રિય ચાર, નરક બે, તિર્યંચ બે, આતપ-ઉદ્યોત, નિદ્રા ત્રણ એમ ૩+૪+ ૨ +૨+૨+ ૩ = ૧૬ જાય. ત્રીજા ભાગમાં– ૧૧૪ની સત્તા. ૧રરમાંથી અપ્રત્યાખ્યાની ચાર અને પ્રત્યાખ્યાનાવરણ ચાર એમ કુલ આઠ જાય. ચોથા ભાગમાં– ૧૧૩ પ્રકૃતિની સત્તા. નપુંસક વેદ ઓછો થાય. પાંચમા ભાગમાં– ૧૧રની સત્તા. સ્ત્રીવેદ ઓછો થાય. છઠ્ઠા ભાગમાં– ૧૦ની સત્તા. હાસ્યાદિ ઓછા થાય. સાતમા ભાગમાં– ૧૦૫ની સત્તા. પુરુષ વેદ જાય. આઠમાં ભાગમાં– સંજ્વલન ક્રોધને છોડીને ૧૦૪ની સત્તા. નવમાં ભાગમાં– માનને છોડીને ૧૦૩ની સત્તા. ૫. દસમા ગુણસ્થાનમાં– આના બે ભાગ– પહેલા ભાગમાં માયાને છોડીને ૧૦રની સત્તા તથા બીજા ભાગમાં લોભ છોડીને ૧૦૧ની સત્તા છે. ૬. બારમા ગુણસ્થાનમાં– આના બે ભાગ– પહેલા ભાગમાં ૧૦૧ની સત્તા. બીજા ભાગમાં ૯ત્ની સત્તા. નિદ્રા અને પ્રચલા એ બન્ને જાય. ૭. તેરમા ગુણસ્થાનમાં- ૧૪ પ્રકૃતિ છોડીને ૮૫ની સત્તા. ત્રણ કર્મની ૧૪ પ્રકૃતિ જાય. ૮. ચોદમાં ગુણસથાનમાં– ૧૩ની સત્તા. ઉદયવત્ ૧૨ અને મનુષ્યાનુપૂર્વી વધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org