Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 6
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 255
________________ | તત્ત્વશાસ્ત્ર: પરિશિષ્ટ-૩ઃ કર્મગ્રંથ-૩ પપ (૧૨) સમક્તિમાર્ગણા– લાયકસમકિતમાં સમુચ્ચય ૭૯પ્રકૃતિનોબંધ. ચોથા ગુણસ્થાનથી ૧૩માં ગુણસ્થાન સુધી ઓઘવતુ. ક્ષયોપશમ સમકિતમાં સમુચ્ચય ૭૯નો બંધ. ગુણસ્થાન ચારથી ૭ સુધી ઓઘવતું. ઉપશમ સમકિતમાં ૭૭નો બંધ, ૭૯માંથી ર આયુષ્ય ઓછા. ચોથા ગુણસ્થાનમાં ૭૫, આહારક દ્રિક જાય. પાંચમામાં ૬, ઓઘમાંથી દેવાયું ઓછું થયું છઠ્ઠા ગુણસ્થાનમાં ૨, પ્રત્યાખ્યાની ચોક જાય. સાતમામાં પ૮, ઓઘવત્ યાવત્ ૧૧માં ગુણસ્થાન સુધી ઓઘવતું. સાસ્વાદાન સમકિતમાં સમુચ્ચય તથા બીજા ગુણસ્થાનમાં ૧૦૧ પ્રકૃતિનો બંધ. તે જ રીતે મિશ્રમાં ૭૪નો બંધ. મિથ્યાત્વમાં ૧૧૭નો બંધ. (૧) સંશી માર્ગણા– પર્યાપ્તામાં ઓઘવતું. સન્ની અપર્યાપ્તમાં સમુચ્ચય ૧૦૯ પહેલા ગુણસ્થાનમાં૧૦૯ બીજામાં ચોથામાં ૭૦તથા ૭૭. છવીસવજીતો ૭૦અનેજિનપંચક તિર્યચ-મનુષ્યાય વધે તો ૭૭. અસંજ્ઞીના પર્યાપ્તાના પહેલા ગુણસ્થાનમાં ૧૧૭નો બંધ, તેના અપર્યાપ્તાના પહેલા ગુણસ્થાનમાં ૧૦૯નો બંધ, બીજામાં ૯૬ તથા ૯૪નો બંધ. (૧૪) આહાર માર્ગણા– આહાર પર્યાપ્તા ઓઘવતું. આહારના અપર્યાપ્તા થતા નથી. કેમ કે તેના પર્યાપ્તા બનેમાં એક સમયે થાય છે. અણાહારક અપર્યાપ્તા ૧૧રના બંધ૮ જાય. નરકત્રિક, આહારક દ્રિક, ત્રણ આપ્યું. પહેલામાં ૧૦૭, જિન પંચકનથી. બીજામાં૯૪, સૂક્ષ્મ ત્રયોદશી વર્જી. ચોથામાં ૭પ ઓઘવતુ. પર્યાપ્તામાં તેરમાં ગુણસ્થાનમાં એકનો બંધ. 1 ગુણસ્થાન સ્વરૂપ અને કર્મ ગ્રંથ સારાંશ સંપૂર્ણ 'II. તત્વ શાસ્ત્ર ખંડ-ર સંપૂર્ણ (ા જૈનાગમ નવનીત ભાગ-૬ સંપૂર્ણ મા ' | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના સંપૂર્ણ મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258