Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 6
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown
View full book text
________________
પર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
પરિશિષ્ટ-૩
કર માર્ગણાઓની અપેક્ષા ગુણસ્થાનોમાં બંધ [કર્મગ્રંથ-૩]
માર્ગણાની દ્વાર ગાથા
गइ इन्दिय काये, जो वेए कसाय नाणे य । संजम दंसण लेस्सा, भव सम्मे सण्णी आहारे ॥
(૧) ગતિ માર્ગણાઃ- નરક ગતિ-સમુચ્ચય નરક તથા પહેલી, બીજી, ત્રીજી નારકીમા ૧૦૧ પ્રકૃતિનો બંધ. ૧૨૦માંથી ૧૯ જાય. વૈક્રિય આઠ, આહારકદ્વિક, સૂક્ષ્મત્રિક, એકેન્દ્રિય ત્રિક, વિકલેન્દ્રિય ત્રિક એ ૧૯. પહેલા ગુણસ્થાનમાં ૧૦૦ પ્રકૃતિના બંધ, ૧૦૧માંથી જિન નામ વર્જીને. બીજા ગુણસ્થાનમાં ૯૬ પ્રકૃતિઓના બંધ નપુંસક ચોક છોડીને. ત્રીજા ગુણમાં ૭૦ પ્રકૃતિનો બંધ, અનંતાનુબંધીની છવ્વીસી વર્લ્ડ. ચોથા ગુણસ્થાનમાં ૭રના બંધ. મનુષ્યાયુ અને જિનનામ વધે.
ચોથી, પાંચમી, છઠ્ઠી નારકીમાં ૧૦૦ પ્રકૃતિના બંધ થાય છે. ૧૦૧માંથી જિન નામ વર્જ્યું. પહેલા, બીજા, ત્રીજા ગુણસ્થાનમાં પહેલી નારકી વત્. ચોથા ગુણસ્થાનમાં ૭૧નો બંધમાં મનુષ્યાયુ વધે. સાતમી નારકીમાં સમુચ્ચય ૯૯નો બંધ, ૧૦૧માં જિન નામ અને મનુષ્યાયુ ઓછો થાય. પહેલા ગુણસ્થાનમાં ૯૬, મનુષ્ય દ્વિક અને ઉચ્ચગોત્ર એ ત્રણ પ્રકૃતિ જાય. બીજા ગુણસ્થાનમાં ૯૧નો બંધ. નપુંસક ચોક અને તિર્યંચાયુ એ પાંચ ઓછા થાય. ત્રીજા ગુણસ્થાનમાં ૭૦નો બંધ, અનંતાનુબંધીની ચોવીસી વર્લ્ડ અને મનુષ્યની ગતિ, આનુપૂર્વી અને ઉચ્ચગોત્ર આ ત્રણ વધે.
તિર્યંચગતિ— સમુચ્ચય તથા પહેલા ગુણસ્થાનમાં ૧૧૭ પ્રકૃતિનો બંધ, આહારક દ્વિક, જિન નામ એ ત્રણ જાય. બીજા ગુણસ્થાનમાં ૧૦૧ના બંધ, ૧૬ જાય– નરક ત્રિક, સૂક્ષ્મ ત્રિક, એકેન્દ્રિય ત્રિક, વિકલેન્દ્રિય ત્રિક, નપુંસક ચોક. ત્રીજા ગુણસ્થાનમાં નો બંધ એકસો એકમાંથી બત્રીસ જાય. ચોથા ગુણસ્થાનમાં ૭૦નો બંધ, દેવાયુ વધે. પાંચમા ગુણસ્થાનમાં નો બંધ, અપ્રત્યાખ્યાની ચોક ઓછો.
મનુષ્યગતિ– સમુચ્ચય ૧૨૦ પ્રકૃતિનો બંધ. પહેલા ગુણસ્થાનમાં ૧૧૭નો બંધ. બીજા ગુણસ્થાનમાં ૧૦૧નો બંધ. ત્રીજા ગુણમાં ૯. ચોથા ગુણમાં ૭૧, દેવાયુ અને જિનનામ બે પ્રકૃતિ વધે. પાંચમાંમાં ૬૭ના બંધ, અપ્રત્યાખ્યાની ચોક ઘટે. છઠ્ઠા થી ૧૪ ગુણસ્થાન સુધી સમુચ્ચયની સમાન.(પૃષ્ટ નં. ૨૪૯ પ્રમાણે)
નોંધ :- આ પર્યાપ્ત મનુષ્ય અને તિર્યંચનો બંધ છે. અપર્યાપ્તનો સમુચ્ચય તથા પ્રથમ ગુણસ્થાનમાં ૧૦૯ પ્રકૃતિનો બંધ.
દેવગતિ— સમુચ્ચય દેવ અને પહેલા, બીજા દેવલોકમાં ૧૦૪નો બંધ. પહેલા ગુણસ્થાનમાં ૧૦૩નો બંધ. ૧૦૪માંથી જિનનામ વર્જ્યું. બીજા ગુણસ્થાનમાં ૯નો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/2eca25e875566caedb6b3be3b124f13d1dc732ad2f83ddba45e76909bf2b5b04.jpg)
Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258