________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૧૩
૧. જઘન્ય સ્થિતિ મનુષ્યમાં અપર્યાપ્ત મરવાવાળાની હોય છે, તેમાં સમકિત જ્ઞાન નથી હોતું. ૧૭. ઉત્કૃષ્ટ સ્થિતિ મનુષ્યમાં યુગલિયાની હોય છે. જેથી એમાં અવધિ-વિર્ભાગજ્ઞાન નથી. ૧૮. જઘન્ય મતિજ્ઞાની મનુષ્યમાં પણ અવધિ વિભંગ હોતું નથી. ૧૯, ટિપ્પણી નં. ૪–૫ જુઓ. ૨૦. કેવળી સમુઠ્ઠાતની અપેક્ષા કેવળજ્ઞાનીમાં અવગાહના ચૌઠાણ હોય છે. અન્યથા તે સાત હાથ અને પ૦૦ ધનુષ્યમાં તિઠાણ વડિયા જ થઈ શકે છે. ૨૧. જઘન્ય ચક્ષુદર્શન યુગલિયામાં નથી; તેથી મનુષ્ય, તિર્યંચના જઘન્ય ચક્ષુ દર્શનમાં સ્થિતિ તિઠાણ વડિયા કહેવી જોઈએ. મૂળપાઠમાં મતિજ્ઞાનની ભલામણ હોવાથી એ સ્પષ્ટ નથી કરી શકાયું. જઘન્ય મતિજ્ઞાન તો યુગલિયામાં હોઈ શકે છે, કારણ કે તેનો સંબંધ શરીર સાથે નથી, પરંતુ ચક્ષુ દર્શન(આંખો)નો સંબંધ શરીર સાથે છે. વિશાળ શરીરમાં જઘન્ય ચક્ષુ દર્શન યુગલિયામાં માનવું સંગત નથી. ભલામણમાં એવા સૂક્ષ્મ તત્ત્વો ઘણી જગ્યાએ સ્પષ્ટ થતા રહી જાય છે. અજીવ પવા(પર્યવ) -
રૂપી પુદ્ગલની અપેક્ષા અજીવ પર્યવ અનંત છે, કારણ કે પરમાણુ અનંત છે અને દ્ધિપ્રદેશથી લઈને અનંત પ્રદેશ સુધી સર્વે પુદ્ગલ અનંત અનંત છે.
પરમાણુ પુદ્ગલના પર્યવ પણ અનંત છે. તે પ્રમાણે અનંત પ્રદેશ સ્કંધના પર્યવ પણ અનંત છે, કારણ કે પરમાણુ પરમાણુમાં સ્થિતિનો અસંખ્યગણો ફરક હોઈ શકે છે. અર્થાત્ પરમાણુઓમાં સ્થિતિની અસંખ્ય પર્યાયો હોય છે અને વર્ણાદિની અનંત પર્યાય હોય છે, તેથી કુલ મળીને અનંત પર્યાય થઈ જાય છે.
આ પ્રકારે ક્રિપ્રદેશથી લઈને અનંત પ્રદેશ સુધી સર્વેની અનંત પર્યાય છે. તે જ રીતે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અવગાહના, સ્થિતિ અને વર્ણાદિની અપેક્ષા પણ અનંત અનંત પર્યાય છે. અન્ય વિશેષ માહિતી ચાર્ટથી જાણવી. નોંધઃ- દ્રવ્યની અપેક્ષા સર્વત્ર સમાન જ હોય છે. વર્ષાદિની પૃચ્છામાં જેની પૃચ્છા હોય તેની સ્વર્યાની અપેક્ષા તુલ્ય જ હોય છે. શેષની અપેક્ષા છઠાણ વડિયા હોય છે. અતઃ સમાનતા હોવાથી એ કોલમ ચાર્ટમાં નથી આપ્યા. નામ પ્રદેશથી | અવગાહનાથી | સ્થિતિથી | વર્ણાદિથી
છઠાણ વ. પરમાણુ
તુલ્ય | તુલ્ય | ચૌઠાણ વ4 | ૧ બોલ(૧) | ઢિપ્રદેશી તુલ્ય ૧ પ્રદેશ હીનાધિક ચૌઠાણ વ૦ | ૧૬ બોલ ત્રણપ્રદેશી તુલ્ય | ૨ પ્રદેશ હીનાધિકા ચઠાણ વ| ૧૬ બોલ ચારથી દસપ્રદેશી તુલ્ય | ૩ થી ૯ હીનાધિક ચૌઠાણ વવ ૧૬ બોલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org