________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
તેનાથી નીલ, કૃષ્ણ, તેજો, પદ્મ, તેમજ શુક્લલેશ્યાના સ્થાન ઉત્તરોત્તર અસંખ્ય ગુણા છે. દ્રવ્યથી પ્રદેશ અનંતગણા છે.
પાંચમો ઉદ્દેશક
એક લેશ્યા બીજી લેશ્યામાં જે પરિણત થાય છે, તે અપેક્ષા માત્રથી પરિણત થાય છે. અર્થાત્ તે છાયા માત્રથી, પ્રતિબિંબ માત્રથી, અથવા આકારમાત્રથી પ્રતિબિંબિત થાય છે. વાસ્તવમાં સ્વરૂપની અપેક્ષાએ તે લેશ્યા બીજી લેશ્યા બની જતી નથી. એવું છ એ લેશ્યામાં પરસ્પર સમજી લેવું જોઈએ.
છઠ્ઠો ઉદ્દેશક
૧. પંદર કર્મભૂમિ મનુષ્ય મનુષ્યાણીમાં છ લેશ્યા હોય છે. અકર્મભૂમિ તેમજ અંતરદ્વીપના મનુષ્ય-મનુષ્યાણીમાં ચાર લેશ્યા; પદ્મ અને શુક્લ લેશ્યા નથી. ૨. કોઈ પણ લેશ્યાવાળા મનુષ્ય હોય અથવા મનુષ્યાણી હોય તે છ એ લેશ્યાવાળા પુત્ર-પુત્રીના જનક અથવા જનની થઈ શકે છે. કર્મભૂમિ અકર્મભૂમિ બંનેમાં પણ આ રીતે સમજવું અર્થાત્ લેશ્યા સંબંધી પ્રતિબંધ માતા-પિતા, પુત્ર-પુત્રીમાં
નથી હોતા. નોંધ :લેશ્યાઓના લક્ષણ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૪માં કહ્યા છે. તેની જાણકારી માટે સારાંશ પુસ્તક ખંડ–ર, ઉપદેશ શાસ્ત્ર, પૃષ્ટ-૪૮ જોવું.
અઢારમું : કાયસ્થિતિ પદ
સામાન્ય રૂપ અથવા વિશેષરૂપ પર્યાયમાં જીવને નિરંતર રહેવાના કાલને કાસ્થિતિ કહે છે. સ્થિતિ એક ભવની ઉમરને કહેવામાં આવે છે. કાયસ્થિતિમાં અનેક અનંતા ભવ પણ ગણવામાં આવે છે અને આખો એક ભવ પણ હોતો નથી. દંડક, ગતિ આદિની જેમજ જીવના ભાવ, પર્યાય, જ્ઞાન, દર્શન, યોગ, ઉપયોગ, કષાય, લેશ્યા આદિની પણ કાયસ્થિતિ હોય છે. એવા અહીં મુખ્ય ૨૨ દ્વારોમાં કાયસ્થિતિ કહેલ છે. દરેક દ્વારમાં અનેકાનેક પ્રકાર છે.
ક્રમ
ભેદ
૧
૨
૩
દ્વાર
જીવ
ગતિ
૧૧
ઇન્દ્રિય
૧. સમુચ્ચય જીવ
૧. નરક ૨. તિર્યંચ ૩. તિર્યંચાણી ૪. મનુષ્ય ૫. મનુષ્યાણી ૬. દેવ ૭. દેવી + ૭ અપર્યાપ્ત + ૭ પર્યાપ્ત ૨૧ અને ૨૨મા સિદ્ધ
૧ સઇન્દ્રિય, પ એકેન્દ્રિયાદિ+૬ અપર્યાપ્ત+દ્ર પર્યાપ્ત=૧૮, ૧૯ અનિંદ્રિય
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International