________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
સમ્યક્ત્વ અને ચારિત્રની કાયસ્થિતિ :
નામ
ક્ષાયક સમિત
ક્ષયોપશમ સમિકત
સાસ્વાદન સમકિત
ઉપશમ સમિકત
ક્ષયોપશમ વૈદક સમિકત ક્ષાયક વેદક સમિતિ
સામાયિક ચારિત્ર
છેદોપસ્થાપનીય ચારિત્ર
પરિહાર વિશુદ્ધ ચારિત્ર સૂક્ષ્મ સંપરાય ચારિત્ર યથાખ્યાત ચારિત્ર
-:
જઘન્ય
X
અંતર્મુહૂર્ત
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત (૧૮ માસ)
૧ સમય
૧ સમય
ઉત્કૃષ્ટ
સાદિ અનંત
૬ સાગર સાધિક
૬ આવલિકા
અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
૧૦૩
૧ સમય
દેશોન ક્રોડપૂર્વ દેશોન ક્રોડપૂર્વ દેશોન ક્રોડપૂર્વ(૫૮ વર્ષ ન્યૂન) અંતર્મુહૂર્ત દેશોન ક્રોડપૂર્વ
ઓગણીસમું: સમ્યક્ત્વ પદ
જિનેશ્વર દ્વારા પ્રરૂપેલ જીવાદિ સંપૂર્ણ તત્ત્વોના વિષયમાં જેની દૃષ્ટિ, સમજ, બુદ્ધિ અવિપરીત હોય, સમ્યક હોય, તેને સમ્યગ્દષ્ટિ કહે છે.
જિનેશ્વર પ્રરૂપિત તત્ત્વોના વિષયમાં થોડી પણ વિપરીત દૃષ્ટિ, સમજ, શ્રદ્ધા હોય તેને મિથ્યા દષ્ટિ કહે છે.
જિનેશ્વર પ્રરૂપિત તત્ત્વોના વિષયમાં વિપરીત અને અવિપરીત એમ અસ્થિર દષ્ટિ, બુદ્ધિ, સમજણ, શ્રદ્ધા હોય અથવા વિપરીત અને અવિપરીત બંને પ્રકારની બુદ્ધિવાળાનું અનુસરણ કરવાવાળા હોય તેમજ બંનેને સત્ય સમજવાવાળ । હોય તેને મિશ્રદષ્ટિવાળા કહે છે. આ રીતે ત્રણ દષ્ટિઓ છે– ૧ સમ્યગ્દષ્ટિ, ૨ મિથ્યાદષ્ટિ, ૩ મિશ્રદષ્ટિ.
ર૪ દંડકમાં દૃષ્ટિ વિચાર :
નારકી દેવતામાં નવપ્રૈવેયક સુધી ત્રણ દષ્ટિ, લોકાંતિકમાં સમ્યગ્દષ્ટિ, અનુત્તર વિમાનમાં સમ્યગ્દષ્ટ, પંદર પરમધામી તેમજ ત્રણ કિલ્વિષીમાં એક મિથ્યાદષ્ટિ.
પાંચ સ્થાવરમાં મિથ્યાદષ્ટિ, ત્રણ વિકલેન્દ્રિયમાં અને અસંશી તિર્યંચમાં બે દષ્ટિ, સંજ્ઞી તિર્યંચમાં ત્રણ દષ્ટિ, ખેચર જુગલિયા તિર્યંચમાં એક મિથ્યાદષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org