________________
૧૮૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
કારણવશ ત્યાં પ્રવેશેલ દેવનું આયુષ્ય સમાપ્ત થવાની અપેક્ષાએ સમજવું જોઈએ. ધ્યાનમાં રહે કે આ દેવોને કાય પ્રવિચારણા હોતી નથી. તેથી ક્ષેત્ર શુદ્ધિ કરવાને કારણે જ પ્રવેશવાનું સમજવું જોઈએ. તે દેવ કેવલ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તિર્યંચ અથવા એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. દ. રૈવેયક તેમજ અણુત્તર દેવ ઉત્તર વૈક્રિય કરતા નથી, કયાંય જતા નથી. તેથી તેની જઘન્ય અવગાહના પણ પોતાના સ્થાનથી જ છે. તેઓ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. પોતાના સ્થાનથી નજીકમાં નજીક મનુષ્ય ક્ષેત્ર વિદ્યાધરોની શ્રેણી હોય છે તેથી તેને જઘન્યમાં કહેલ છે. શરીરમાં પુદ્ગલોનું ચયન આદિ – ઔદારિક આદિ પાંચે શરીરમાં પુલોની આવશ્યકતા હોય છે. તેના નિર્માણમાં પુલોનો “ચય” થાય છે. વૃદ્ધિગત થવામાં પુદ્ગલોનો ઉપચય થાય છે અને ક્ષીણ થવામાં પુદ્ગલોનો અપચય થાય છે.
તે ચય, ઉપચય અને અપચય રૂપ પુલોનું આગમન અને નિગમન છે એ દિશાઓથી થાય છે. લોકાંતમાં રહેલા જીવોની એક તરફ, બે તરફ, ત્રણ તરફ લોકાંત હોય શકે છે. અલોકમાં પુદ્ગલ નથી તેથી ત્યાંથી પુગલોનું આગમન નિગમન હોતું નથી. આ અપેક્ષાથી ઔદારિક, તૈજસ અને કાર્મણ શરીરમાં
અલોકના વ્યાઘાત(કાવટ)ના કારણે ક્યારેક ત્રણ ચાર અથવા પાંચ દિશાથી પુદ્ગલોનું ચય આદિ થાય છે. લોકાંતના સિવાય ક્યાંય પણ રહેતા જીવના
ઔદારિક, તૈજસ, કાર્મણ શરીરમાં નિયમા છ એ દિશાઓના પુદ્ગલોનું આગમન નિગમન હોય છે. શરીરમાં શરીરની નિયમા ભજના:
શરીર | નિયમો | ભજના ! નાસ્તિ | | ઔદારિકમાં | તૈજસ, કામણ | વૈક્રિય, આહારક વેક્રિયમાં | તેજસ, કાર્પણ
ઔદારિક આહારકમાં | ઔદારિક, તૈજસ, કામણ | તૈજસમાં | કાર્પણ
દારિક, વૈક્રિય આહારક 1 x કાર્પણમાં | તેજસ | ઔદારિક, વૈક્રિય આહારક |
આહારક
-
-
-
-
-
-
-
-
અલ્પબદુત્વઃદ્રવ્યની અપેક્ષા :– ૧ બધાથી ઓછા આહારક, ર વૈક્રિય અસંખ્યાતગણા, ૩
ઔદારિક અસંખ્યાતગણા, તેજસ કાર્મણ (બને પરસ્પર સમાન) અનંતગણા. પ્રદેશની અપેક્ષા – ૧ થી ૩ ઉપર પ્રમાણે, ૪ તૈજસના પ્રદેશ અનંતગણા, ૫ કાર્મના પ્રદેશ અનંતગણા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org