________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
પણ ત્રણ ભંગ. અલેશી બધા અણાહારક જ હોય છે.
(૫) દૃષ્ટિ ઃ– સમ્યગ્દષ્ટ જીવ અને ૧૬ દંડકમાં ત્રણ ભંગ. વિકલેન્દ્રિયમાં ૬ ભંગ. મિથ્યાદષ્ટિ જીવ, એકેન્દ્રિયમાં એક ભંગ બાકી બધામાં ત્રણ ભંગ. મિશ્ર દૃષ્ટિના ૧૬ દંડક બધા નિયમા આહારક જ હોય છે.
૨૦૦
-
(૬) સંયત :– અસંયતમાં જીવ અને એકેન્દ્રિયમાં એક ભંગ. ૧૯ દંડકમાં ત્રણ ભંગ. સંયતાસંયતમાં જીવ મનુષ્ય-તિર્યંચ પંચેન્દ્રિય આહારક જ હોય છે. સંયતમાં જીવ મનુષ્યમાં ત્રણ ભંગ. નોસયત, નોઅસંયત, નોસંયતાસંયતમાં જીવ અને સિદ્ધ ભગવાન અણાહારક જ હોય છે.
(૭) કષાય :- સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયમાં સકષાયી તેમજ ક્રોધી, માની, માયી, લોભી બધામાં એક ભંગ. બાકી બધા દંડકમાં ત્રણ ત્રણ ભંગ છે, પરંતુ નારકીમાં માન, માયા, લોભમાં છ ભંગ હોય છે અને દેવતામાં ક્રોધ, માન, માયામાં છ ભંગ હોય છે. અર્થાત્ દેવતા-નારકીમાં ત્રણ-ત્રણ કષાય અશાશ્વત છે. અકષાયી જીવમાં એક ભંગ, મનુષ્યમાં ત્રણ ભંગ, સિદ્ધ અણાહારક જ હોય છે.
(૮) જ્ઞાન :– સજ્ઞાની મતિ, શ્રુત અવધિજ્ઞાનીમાં જેટલા દંડક છે તેમાં ત્રણ ભંગ હોય છે પરંતુ વિકલેન્દ્રિયમાં દ્ર ભંગ હોય છે. સજ્ઞાની જીવમાં એક ભંગ હોય છે. (કેવળજ્ઞાનની અપેક્ષા) આહારક-અણાહારક બંને ઘણા હોય છે.
મન:પર્યવજ્ઞાની નિયમા આહારક હોય છે. કેવળજ્ઞાની મનુષ્યમાં ત્રણ ભંગ, જીવમાં એક ભંગ, સિદ્ધ અણાહારક જ હોય છે.
અજ્ઞાન– અજ્ઞાની, મતિશ્રુત અજ્ઞાની જીવ એકેન્દ્રિયમાં એક ભંગ, બાકી બધામાં ત્રણ ભંગ, વિભંગજ્ઞાનીમાં મનુષ્ય-તિર્યંચ આહારક જ હોય છે. બાકી બધા (૧૪ દંડક)માં ત્રણ ભંગ.
(૯) યોગ :– સયોગી, કાયયોગીમાં જીવ એકેન્દ્રિયમાં એક ભંગ, બાકી બધામાં ૩ ભંગ, વચન–મનયોગી આહારક જ હોય છે. અયોગી અણાહારક જ હોય છે. (૧૦) ઉપયોગ :– બંને ઉપયોગમાં જીવ અને એકેન્દ્રિયમાં એક ભંગ, બાકીમાં ત્રણ ભંગ હોય છે. સિદ્ધ અણાહારક જ હોય છે.
ઃ–
(૧૧) વેદ :– સવેદી અને નપુંસક વેદી– જીવ, એકેન્દ્રિયમાં એક ભંગ; બાકી બધામાં ત્રણ ભંગ. સ્ત્રી વેદ-પુરુષ વેદ બધા દંડકમાં ત્રણ ભંગ, અવેદી– જીવમાં એક ભંગ, મનુષ્યમાં ત્રણ ભંગ, સિદ્ધ અણાહારક જ હોય છે.
(૧૨) શરીર ઃ- સશરીરી તેમજ તૈજસ-કાર્પણ શરીરી જીવ અને એકેન્દ્રિયમાં એક ભંગ બાકી બધા દંડકમાં ત્રણ ભંગ.
ઔદારિક, વૈક્રિય, આહારક, ત્રણે શરીર આહારક જ હોય છે, પરંતુ ઔદારિક શરીર મનુષ્યમાં આહારક અણાહારક બંને હોય છે; તેમાં ત્રણ ભંગ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org