________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
(૧૩) પર્યાપ્તિ ઃ– છએ પર્યાપ્તિના પર્યાપ્ત બધા આહારક જ હોય છે. મનુષ્યમાં આહારક, અણાહારક બંને હોય છે. તેમાં ત્રણ ભંગ હોય છે. જે દંડકમાં જેટલી પર્યાપ્તિ હોય તેટલી સમજી લેવી.
૨૦૦૮
આહાર પર્યાપ્તિના અપર્યાપ્ત બધા દંડકમાં અણાહારક હોય છે. બાકી પાંચ પર્યાપ્તિના અપર્યાપ્ત આહારક, અણાહારક બંને હોય છે. તેમાં એકેન્દ્રિયમાં એક ભંગ, નારકી-દેવતા-મનુષ્યમાં દ્ર ભંગ, બાકીમાં ૩ ભંગ હોય છે. સમુચ્ચય જીવને ભાષા, મન પર્યાપ્તિના અપર્યાપ્તમાં ત્રણ ભંગ હોય છે. ૩૫ર્યાપ્તિના અપર્યાપ્તમાં ૧ ભંગ હોય છે. આહાર પર્યાપ્તિના અપર્યાપ્ત અણાહારક જ હોય છે. વિશેષ જ્ઞાતવ્ય :– ૧. સ્વયં એક જીવમાં કોઈ ભંગ બનતો નથી. તેમાં આહારક અથવા અણાહારક અથવા બંને જે પણ હોય છે તે કહેવામાં આવે છે, તેથી અહીં તેને બધા દ્વારોમાં વારંવાર કહ્યું નથી પોતાની મેળે સમજી લેવાનો સંકેત કર્યો છે. ૨. ઘણા જીવની અપેક્ષાએ એકેન્દ્રિય જે કોઈ બોલમાં હોય છે અથવા સમુચ્ચય જીવની સાથે હોય છે તો એક ભંગ બને છે. તે જે બોલમાં અથવા જીવની સાથે હોતા નથી તો ઘણુ કરીને ત્રણ ભંગ બને છે, કયારેક કયાંક બનતા નથી, તે ઉપર કહેલા વર્ણનમાં ધ્યાનથી જોઈ લેવું.
૩. તેર દ્વારોનો જે ભેદ સ્વયં અશાશ્વત હોય છે ત્યાં દ્ર ભંગ બંને છે. ઉદાહરણ ઉપરોક્ત વર્ણનમાં જોવું.
૪. જે બોલ કેવલ આહારક જ હોય છે અથવા કેવલ અણાહારક જ હોય છે, તેના એકવચન અથવા બહુવચનમાં કયાંય પણ ભંગ બનતા નથી.
૫. તેર દ્વારના કોઈ પણ ભેદ કેટલા દંડકમાં હોય છે, તે જીવાભિગમ સૂત્રની પ્રથમ પ્રતિપત્તિથી જાણીને યાદ રાખવું જોઈએ.
ઓગણત્રીસમું : ઉપયોગ પદ
ઉપયોગના ભેદ–પ્રભેદ :– ઉપયોગના બે પ્રકાર છે—– ૧ સાકાર ઉપયોગ, ૨ અનાકાર ઉપયોગ. (૧) સાકારોપયોગના આઠ ભેદ– પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન. (ર) અનાકારોપયોગના ચાર ભેદ– ૪ દર્શન.
દંડકોમાં ઉપયોગ(૧૨માંથી) :
નારકીમાં–
દેવતામાં
પાંચ સ્થાવરમાં— ત્રણ વિગલેન્દ્રિયમાં
તિર્યંચ પંચેન્દ્રિયમાંમનુષ્યમાં–
Jain Education International
૯
૯
૩
૫
♦
૧૨
૩અજ્ઞાન
૩ અજ્ઞાન
૧ દર્શન
૨ અજ્ઞાન
૩ અજ્ઞાન
૩ અજ્ઞાન
૩ શાન
૩ જ્ઞાન
૨ અજ્ઞાન
૨ જ્ઞાન
૩ શાન
૫ જ્ઞાન
For Private & Personal Use Only
૩ દર્શન
૩ દર્શન
દર્શન ૧/૨
૩ દર્શન
૪ દર્શન www.cinerary.org