Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 6
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown
View full book text
________________
૨૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : નાગમ નવનીતા
૧. ર૪ દંડકના પ્રત્યેક જીવે બધા દંડકમાં ચારે સમુદ્દાત ભૂતકાળમાં અનંત કરેલ છે અને ભવિષ્યકાલમાં જઘન્ય ૦/૧–ર–૩, ઉત્કૃષ્ટ અનંત કરશે. ૨. પ્રત્યેક દંડકના બધા જીવોએ બધા દંડકમાં ચારે સમુદ્દાત ભૂતકાળમાં અનંત કરેલ છે અને ભવિષ્ય કાળમાં અનંત કરશે. ૩. એક એક જીવના ક્રોધ સમુઘાતનું કથન બધા દંડકોમાં વેદના સમુઘાતની સમાન છે. માન-માયા સમુદ્યતનું સંપૂર્ણ કથન મરણ સમુદ્યાતની સમાન છે. લોભ સમુદ્યાતનું વર્ણન કષાય સમુદ્યાતની સમાન ર૩દંડકમાં છે. પરંતુ નરકમાં ભવિષ્યમાં જઘન્ય ૦૧-૨-૩ ઉત્કૃષ્ટ અનંત. નોંધ:- સ્પષ્ટીકરણને માટે પૂર્વે કહેલ સાતેય સમુદ્ધાતના એક-એક જીવના ચાર્ટમાં જોવું. ૪. પ્રત્યેક દંડકના બધા જીવોએ બધા દંડકમાં ચારે ય કષાય સમુદ્યાત અનંત કરેલ છે અને અનંત કરશે. કષાય સમુદ્યાતોનું અલ્પબદુત્વઃ(૧) નારકી – સૌથી થોડા લોભ સમુદ્યાત, પછી માન, માયા, ક્રોધ, ક્રમથી સંખ્યાતગણા છે, તેનાથી અસમોહિયા સંખ્યાતગણા છે. (૨) દેવતા – સૌથી થોડા ક્રોધ સમુદ્યાત, પછી માન, માયા, લોભ અને અસમોહિયા ક્રમથી સંખ્યાતગણા. (૩) તિર્યંચ – સૌથી થોડા માન સમુદ્દાત પછી ક્રોધ, માયા અને લોભ ક્રમથી વિશેષાધિક, અસમોહિયા સંખ્યાલગણા. (૪) મનુષ્ય – ૧. સૌથી થોડા અકષાય સમુદ્યાત (એટલે કેવલી સમુદ્યાત), ૨. તેનાથી માન સમુદ્દાત અસંખ્યગુણા, ૩–૫. ક્રોધ, માયા, લોભ ક્રમથી વિશેષાધિક, ૬. અસમોહિયા સંખ્યાતગણી. (૫) સમુચ્ચય જીવ – મનુષ્યની સમાન છે વિશેષતા એ છે કે માન સમુદ્યાત અનંતગણા છે. | - | કોઈ સમુ માન સમુ માયા સમુ લોભ સમુ. | અકષાયી અસમુ
જીવ | ૩ વિશે | ર અનંત | ૪ વિશે | પવિશે ! | સં. મનુષ્ય | ૩ વિશે | ર અસંખ્ય ૪ વિશે | પ વિશે ૧ અલ્પ સં. નારકી | ૪ સં૦ | ૨ સં૧ ૩ સં| ૧ અલ્પ દેવતા | ૧ અલ્પ ! ૨ સં - ૩ સં. | ૪ સં. તિર્યંચ | ૨ સં| ૧ અલ્પ ! ૩ સં૦ | ૪ સં
૫ સં.
૧ અલ્પ
૫ સં
૫ સંo
Jain bucatormenauonal
Fornvateersonamusemony
www.janeibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/aa3b2364a58782a6a032803fbd99042e47dd5dc8f650821e56d7ad87dcda32c4.jpg)
Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258