Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 6
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 245
________________ - - - - - - - - - તત્ત્વશાસ્ત્રઃ પરિશિષ્ટ-૨: કર્મગ્રંથ-ર પરિશિષ્ટ : ૨ ગુણસ્થાનો પર બંધ ઉદય ઉદીરણા સત્તા (કર્મ ગ્રંથ-ર) | ૧ બંધ વિચાર : સમુચ્ચય ૧૨૦ પ્રકૃતિનો બંધ હોય છે. ૧૪૮માંથી ૨૮ કાઢી. ૫ બંધન ૫ સંઘાતન ૧૬ વર્ણાદિ, સમકિત મોહનીયમિશ્ર મોહનીય, આ ૨૮નો બંધ થતો નથી. ૧. પહેલા ગુણસ્થાનમાં – ૧૧૭ પ્રકૃતિનો બંધ હોય છે. ૧૨૦માંથી આહારકટ્રિક અને તીર્થકર નામ આ ૩ ઓછા થયા. ૨. બીજા ગુણસ્થાનમાં:- ૧૦૧ પ્રકૃતિનો બંધ. ૧૧૭માંથી ૧૬ પ્રકૃતિ કાઢી. જાતિ ચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, નપુંસક ચતુષ્ક, નરક ત્રિક, આતપ નામ, આ ૪+૪+૪+૩+૧ = ૧૬. ૩. ત્રીજા ગુણસ્થાનમાં :- ૭૪ પ્રકૃતિનો બંધ હોય છે. ૧૦૧માંથી ર૭ કાઢી ત્યારે ૭૪ રહી. અનંતાનુબંધી ચોક, મધ્યમના ચાર સંઘયણ, ચાર સઠાણ, દુર્ભગત્રિક, નિંદ્રા ત્રિક, તિર્યંચત્રિક, નીચ ગોત્ર, ઉદ્યોત નામ, અશુભ વિહાયોગતિ, સ્ત્રી વેદ, મનુષ્યાયુ, દેવાયુ. આ ૪+૪+૪+૩+૩+૩+૧+૧+૧+૧+૧+૧+ = ૨૭. ૪.ચોથા ગુણસ્થાનમાં – ૭૭ પ્રકૃતિનો બંધ હોય છે. ૭૪પૂર્વની અને મનુષ્યાય, દેવાયુ, તીર્થકર નામ, આ ૩વધવાથી ૭૭ થઈ. ૫. પાંચમા ગુણસ્થાનમાં – ૬૭ પ્રકૃતિનો બંધ હોય છે. ૭૭માંથી ૧૦ કાઢી. અપ્રત્યાખ્યાની ચોક, મનુષ્ય ત્રિક, ઔદારિક દ્વિક, વ્રજઋષભનારાચ સંધયણ. આ ૪+૩+૨+૧ = ૧૦ કાઢી. છઠ્ઠા ગુણસ્થાનમાં - ૩ પ્રકૃતિનો બંધ હોય છે. કચ્છમાંથી પ્રત્યાખ્યાની ચોક નીકળ્યો. ૭. સાતમા ગુણસ્થાનમાં - ૫૯ અને પ૮ પ્રકૃતિનો બંધ હોય છે. અરતિ, શોક, અસતાવેદનીય, અસ્થિર, અશુભ, અયશોકીર્તિ, આ ૬ નીકળ્યા અને આહારક દ્વિક વધ્યા ત્યારે ૩-૬પ૭ + ૨ = પ૯, દેવાયુના બંધ છટ્ટ ગુણસ્થાનમાં શુરુ કર્યું હોય તો સાતમાં ગુણસ્થાનમાં હોય છે. આ માટે પ૯ અને દેવાયુનો બંધ શરુ ન કર્યું હોય તો પ૮ પ્રકૃતિનો બંધ. ૮. આઠમા ગુણસ્થાનમાં :- આ ગુણસ્થાનમાં સાત ભાગ છે. પહેલા ભાગમાં ૫૮ પ્રકૃતિનો બંધ. બીજાથી છઠ્ઠા ભાગ સુધી પ૬ પ્રકૃતિનો બંધ હોય છે, બે નિદ્રા ઘટી. ૭માં ભાગમાં રન્નો બંધ હોય છે, ૩૦ પ્રકૃતિ ઘટી. યથા– સુરદ્ધિક, Jain Education International For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258