________________
૧૮૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
ક્રિયામાં ક્રિયાની નિયમા ભજના :–
ક્રમ
ક્રિયા
૧
કાયિકી
૨
અધિકરણિકી
૩
પ્રાદેષિકી
૪
પરિતાપનિકી
૫
પ્રાણાતિપાતિકી
S
અક્રિયા
નિયમા
બીજી, ત્રીજી
પહેલી, ત્રીજી
પહેલી, બીજી
પ્રથમ ત્રણ
પ્રથમ ચારે
નહીં
ભજના
ચોથી, પાંચમી
ચોથી, પાંચમી
ચોથી, પાંચમી
પાંચમી
नहीं
આ ક્રિયાઓની નિયમા ભજનાથી સંબંધિત સંપૂર્ણ જીવોના ચાર વિભાગ થાય છે. ક્રમશઃ ૧ ત્રણ ક્રિયાવાળા, ૨ ક્રમથી ચાર ક્રિયાવાળા, ૩ પાંચેય ક્રિયાવાળા, ૪ પાંચેય ક્રિયા રહિત.
૧ જે જીવને ૨ જે સમયમાં ૩ જે દેશમાં તેમજ ૪ જે પ્રદેશમાં આ ચારે અપેક્ષાથી પણ આ પાંચે ક્રિયાઓમાં કહેલ પ્રકારથી નિયમા ભજના હોય છે. આયોજિત :— આ પાંચ ક્રિયાઓને આયોજિત ક્રિયા પણ કહેવાય છે અર્થાત જીવોને સંસારમાં જોડવાવાળી આ ક્રિયાઓ છે.
ક્રિયા અને કર્મ બંધ :- દરેક જીવ પ્રાણાતિપાત આદિ પાપ ક્રિયા કરતો શકો સાત અથવા આઠ કર્મોનો બંધ કરે છે.
તે અનેક જીવોની અપેક્ષા ત્રણ ભંગ ઃ— ૧ બધા સાત કર્મબાંધનારા, ૨ સાત કર્મ બાંધનારા વધારે અને આઠ કર્મ બાંધનારો એક, ૩ સાત કર્મ બાંધનારા પણ વધારે અને આઠ કર્મ બાંધનારા પણ વધારે.
આયુષ્ય કર્મ જીવ એક ભવમાં એકવાર બાંધે છે, બાકી સાત કર્મ હંમેશાં બાંધતો રહે છે, માટે ઉપર કહેલ વિકલ્પ બને છે.
દંડકની અપેક્ષાએ ૧૯ દંડકમાં ત્રણ વિકલ્પ થાય છે. સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયમાં ત્રણ વિકલ્પ હોતા નથી, કારણ કે તેમાં જીવોની સંખ્યા અધિક હોવાથી આયુષ્યના બંધક હંમેશા મળે છે.
અઢાર પાપ સેવનથી જ્ઞાનાવરણીય આદિ બંધ કરતા થકા જીવોને કાયિકી આદિ ક્રિયાઓ ૩-૪ અથવા પ હોય છે, અક્રિય હોતા નથી.
અઢાર પાપથી વિરત જીવને જ્ઞાનાવરણીય આદિ સાત કર્મ બંધ કરતા થકા ૩-૪ અથવા ૫ ક્રિયા લાગે છે અને વેદનીય કર્મ બાંધતા ૩-૪-૫ ક્રિયા લાગે છે અથવા અક્રિય હોય છે.
આરંભિકી આદિ પાંચ ક્રિયાઓ :- પાંચ ક્રિયાઓ આ પ્રમાણે છે જેમ કે ૧
Jain Education International
For Private & Personal Use Only
www.timelibrary.org