________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
અપેક્ષા સર્વ જીવોની સંખ્યાથી અનંતગણા છે અને સર્વ જીવોની સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો એ વર્ગ રાશિથી અનંતમાં ભાગ તુલ્ય તૈજસ-કાર્યણના મુકકેલગ શરીર છે.
૧૪૭
ચોવીસ દંડકના બદ્ધ–મુક્ત શરીરઃ
નારકી ઃ– ઔદારિક શરીરના બઢેલક નથી અને તેના મુશ્કેલગ સમુચ્ચયની જેમ છે. વૈક્રિય શરીરના બઢેલક અસંખ્યાત છે અર્થાત્ ઘનીકૃત લોક પ્રતરના અસંખ્યામા ભાગની અસંખ્ય શ્રેણીઓના પ્રદેશ તુલ્ય છે. તે શ્રેણીઓનો માપ એ છે કે એક અંગૂલ જેટલા શ્રેણી ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશ હોય છે તેનું પ્રથમ વર્ગમૂળ જે પણ હોય તેનો બીજા વર્ગમૂળની સાથે ગુણાકાર કરવાથી જે ગુણન ફળ આવે તેટલી (અસંખ્ય) શ્રેણીઓ સમજવી. તેની કલ્પિત સંખ્યા આ પ્રકારે સમજાવવામાં આવે છે. યથા- કલ્પનાથી એક અંગુલ ક્ષેત્રમાં ૨૫૬ શ્રેણી છે. એનું પ્રથમ વર્ગમૂળ ૧૬ છે, બીજું વર્ગમૂળ ૪ છે. ૧૬ ને ૪ થી ગુણતા ૧૬ × ૪ ૬૪ ગુણન ફળ આવે છે. એ પ્રકારે અસંખ્યગુણન ફળ આવશે.
વૈક્રિયના મુકકેલગ ઔદારિકના મુશ્કેલગ સમાન છે. આહારક શરીરના બન્નેલક મુશ્કેલગ એના ઔદારિકની સમાન છે. તેજસ કાર્મણના બઢેલક અને મુશ્કેલગ વૈક્રિયની સમાન છે.
=
ભવનપતિ દેવતા :– ઔદારિક અને આહારક શરીર નારકીની સમાન છે. વૈક્રિય શરીરના બઢેલક નારકીની સમાન છે. વિશેષ એ છે કે શ્રેણીઓનું માપ પ્રથમ વર્ગમૂળનો સંખ્યાતમો ભાગ સમજવો, જેમ કે ૨૫નું પ્રથમ વર્ગમૂળ ૧૬ છે, એનો સંખ્યાતમો ભાગ ૫-૬ આદિ છે. એની સમાન અસંખ્ય શ્રેણીઓ સમજવી. આ રીતે નારકીથી અસુરકુમાર ૬૪/૫ એટલા ઓછા છે. મુશ્કેલગ નારકીની સમાન એવં તૈજસ કાર્મણના બઢેલક મુશ્કેલગ વૈક્રિયની સમાન છે.
પાંચ સ્થાવર :- પાંચે સ્થાવરના ઔદારિક શરીરના બઢેલક મુશ્કેલગ સમુચ્ચય ઔદારિક શરીરની સમાન છે. ઔદારિકની સમાન જ તૈજસ કાર્મણ શરીરના બઢેલક મુશ્કેલગ શરીર છે. વૈક્રિય અને આહારકના બઢેલક હોતા નથી. મુશ્કેલગ એના ઔદારિકના મુકકેલગની સમાન છે.
વાયુકાયના વૈક્રિયના બઢેલક ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય તુલ્ય અસંખ્ય હોય છે. મુશ્કેલગ સમુચ્ચય વૈક્રિયની સમાન છે.
વનસ્પતિકાયના તૈજસ કાર્યણ શરીરના બઢેલક સમુચ્ચય કાર્યણ શરીરની સમાન અનંત છે અને મુશ્કેલગ પણ અનંત છે.
ત્રણ વિકલેન્દ્રિય :- ઔદારિકના બન્નેલક અસંખ્ય છે. ઘનીકૃત લોક પ્રતરના અસંખ્યાતમા ભાગની અસંખ્ય શ્રેણીના પ્રદેશ તુલ્ય. અસંખ્ય શ્રેણીનો માપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org