________________
| ૧૪૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
(૧) અસંખ્યાત ક્રોડાકોડ યોજનમાં જેટલી શ્રેણીઓ હોય તેટલી શ્રેણીઓના પ્રદેશ તુલ્ય બેઇન્દ્રિય છે. (૨) એક શ્રેણી (એક પ્રદેશોમાં જેટલા આકાશપ્રદેશ છે, એના વર્ગમૂળનું વર્ગમૂળ કાઢતા જઈએ તો અસંખ્ય વાર વર્ગમૂળ નીકળશે વર્ગમૂળની સંખ્યાનો જે યોગ આવે છે તેટલી શ્રેણીઓ સમજવી (૩) અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા લાંબા પહોળા ક્ષેત્રમાં એક એક બેઇન્દ્રિયને રાખવામાં આવે તો સાત રાજુ લાંબો પહોળો પ્રતર ભરાઈ જાય છે.
તૈજસ અને કાશ્મણ શરીર ઔદારિકની સમાન છે. વૈક્રિય અને આહારક શરીરના બલક હોતા નથી. મુક્કલગ સમુચ્ચય ઔદારિકની સમાન છે. તિર્યંચ પંચેન્દ્રિય – વિકસેન્દ્રિયની સમાન જ તિર્યંચ પંચેન્દ્રિયના બહેલક છે. મુક્કલગ પણ પૂર્વની જેમ છે. આહારક શરીર નથી. તૈજસ કાર્મણના બઢેલક મુશ્કેલગ એના ઔદારિકની સમાન છે.
એક અંગુલ શ્રેણીના પ્રદેશોના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગની શ્રેણીઓના જેટલા આકાશપ્રદેશ હોય એટલા વૈક્રિય શરીરના બદ્ધલક હોય છે, મુશ્કેલગ સમુચ્ચયની સમાન છે. મનુષ્ય – દારિક શરીરના બઢેલક કદાચિત્ સંખ્યાતા હોય છે, કદાચિત્ અસંખ્ય હોય છે. સંખ્યાતાનું માપ નીચે પ્રમાણે છે.
(૧) સંખ્યાતા ક્રોડાક્રોડ અર્થાતુ, (૨) ત્રણ યમલ પદથી ઉપર ચાર યમલ પદથી નીચે, (૩) છઠ્ઠા વર્ગને પાંચમા વર્ગથી ગુણ્યા પછી જે રાશિ આવે (૪) બેને બેથી ૯૬ વાર ગુણ્યા પછી જે સંખ્યા આવે, અથવા જે રાશિને ૯૬ વખત બેથી ભાગાકાર કરી શકાય તે રાશિ. આ રાશિ સંજ્ઞી મનુષ્યની અપેક્ષા ઉત્કૃષ્ટ રાશિ છે. જઘન્ય એનાથી કંઈક ઓછા મનુષ્ય હોય છે.
અસંશી મનુષ્યોની અપેક્ષા અસંખ્યાતા બદ્ધલક હોય છે. જેનું માપ આ પ્રમાણે છે– અંગુલ જેટલા શ્રેણી ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશ હોય તેના પહેલા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળથી ગુણવાથી જે અસંખ્ય રાશિ આવે તેટલી લંબાઈ પહોળાઈના ક્ષેત્રમાં એક અસંજ્ઞી મનુષ્યને રાખવામાં આવે તો એક પ્રદેશ ૭. રાજની લાંબી શ્રેણી સંપૂર્ણ ભરાઈ જાય, તેટલી રાશિમાં એક ઓછા કરીને જે શેષ રાશિ રહે તેટલા અસંખ્યાત અસંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ હોઈ શકે છે. અર્થાત્ એક પ્રદેશી શ્રેણીના અસંખ્યાતમાં ભાગના પ્રદેશ તુલ્ય હોય છે. જઘન્ય તો એક, બે, ત્રણ પણ હોઈ શકે છે અને સંપૂર્ણતયા વિરહ પણ પડે છે. યમલ પદ અને વર્ગનું સ્પષ્ટીકરણ – બેને બે ગુણ્યા કરીએ તો પ્રથમ વર્ગ ૪ થાય છે. ચાર ને ચાર ગણા કરવાથી દ્વિતીય વર્ગ ૧૬ થાય છે. એ રીતે ત્રીજો વર્ગ ર૫૬ અને ચોથો વર્ગ ૫૫૩૬ છે. પાંચમો વર્ગ ૪ર૯૪૯૬૭ર૯ અને છટ્ટો વર્ગ.
Jain Education International
For Private & Personal Use Only
w.jainelibrary.org