________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૯૧૬૧૬ છે. બે વર્ગનો એક યમલ થાય છે. જેથી આ છ વર્ગોના ત્રણ યમલ પદ થયા. અર્થાત્ છઠ્ઠા વર્ગની સંખ્યા ત્રીજું યમલ પદ છે. તે સંખ્યાથી ઉપર અને ચોથા યમલ પદની સંખ્યાથી નીચે મનુષ્યોની સંખ્યા છે. જે પાંચમા વર્ગ અને છઠ્ઠા વર્ગને પરસ્પર ગુણવાથી પ્રાપ્ત થાય છે. તે રકમ ૨૯ અંકોમાં આ પ્રકારે છે-૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬. આ રાશિમાં ૯૬ વાર બે ના ભાગ કર્યા બાદ અંતમાં એક પ્રાપ્ત થશે એથી એને ૯૬ છેદનક દાઈ રાશિ કહે છે.
૪૯
મનુષ્યમાં વૈક્રિય શરીરના બન્નેલક સંખ્યાતા છે અને મુશ્કેલગ ઔદારિકના મુશ્કેલગની સમાન છે. આહારક શરીરના બઢેલક મુશ્કેલગ શરીર સમુચ્ચય આહારકની સમાન છે. તૈજસ કાર્મણના બઢેલક મુશ્કેલગ એના ઔદારિક શરીરના બદ્ર-મુક્તની સમાન હોય છે.
–
વ્યંતર દેવ ઃ– ઔદારિક અને આહારકના બઢેલક મુશ્કેલગ નારકીની સમાન છે. વૈક્રિય શરીરના બઢેલક વિકલેન્દ્રિયના ઔદારિક બઢેલકની સમાન છે. વિશેષતા એ છે કે અંગુલના અસંખ્યાતમા ભાગમાં એક બેઇન્દ્રિય રાખવાનું કહેવાયું છે, જ્યારે વ્યંતર દેવને સંખ્યાત સો યોજન લાંબા પહોળા ક્ષેત્રમાં એક એકને રાખવામાં આવે તો ૭ રાજૂ લાંબો પહોળો પ્રતર ક્ષેત્ર ભરાઈ જાય છે. મુશ્કેલગ સમુચ્ચય વૈક્રિયની સમાન છે. તૈજસ કાર્પણના બન્નેલક, મુશ્કેલગ વૈક્રિય શરીરની સમાન હોય છે.
જ્યોતિષી દેવ :– સંપૂર્ણ કથન વ્યંતરની સમાન છે. વિશેષતા એ છે કે ૨૫૬ યોજન લાંબા પહોળા ક્ષેત્ર પ્રતરમાં એક જ્યોતિષીને રાખવામાં આવે તો ૭ રાજૂ લાંબો પહોળો પ્રતર પૂર્ણ ભરાઈ જાય છે. એટલા (અસંખ્યાત) જ્યોતિષી દેવના વૈક્રિય શરીરના બઢેલક છે.
--
વૈમાનિક દેવ :– વૈક્રિયના અસંખ્યાત બદ્ધેલકનો પ્રમાણ આ પ્રમાણે છે– અંગુલ જેટલા ક્ષેત્રની શ્રેણીમાં જેટલા આકાશપ્રદેશ છે, તેના દ્વિતીય વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ સાથે ગુણવાથી જેટલી સંખ્યા આવે તેટલી શ્રેણીઓના પ્રદેશ તુલ્ય અથવા ત્રીજા વર્ગને ઘન કરવાથી પણ તે શ્રેણી રાશિ પ્રાપ્ત થાય છે.
વૈક્રિયના મુશ્કેલગ ઔદારિકની સમાન છે. તેજસ કાર્પણના બહેલક મુશ્કેલગ એના વૈક્રિયના બઢેલક મુશ્કેલગની સમાન છે. ઔદારિક અને આહારકના બઢેલક મુશ્કેલગ નારકીની સમાન છે.
આ સર્વે બન્નેલક-મુશ્કેલગની ઉત્કૃષ્ટ સંખ્યા બતાવવામાં આવી છે. મુશ્કેલગ શરીર સર્વે દંડકમાં અનંતની અપેક્ષા પ્રાયઃ સમાન કહેવાય છે તોપણ પોતપોતાના બઢેલકના અનુપાતથી એમાં અંતર સમજવું જોઈએ. ઉક્ત વર્ણનનું કોષ્ટક આ પ્રમાણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org