________________
| તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૬૩
આઠ (૮) ભંગ થાય છે. જેમ કે પહેલાને એકવચન રાખતા બીજા-ત્રીજાના દ્રિકથી એક ચીભંગી બને છે. ફરી પહેલાને અનેક રાખતાં બીજા-ત્રીજાથી ફરી એક ચૌભંગી બને છે. આ રીતે બે ચૌભંગીના આઠ ભંગ થાય છે. આ ત્રણ અશાશ્વતના કુલ (૬ + ૧૨ + ૮) = ૨૬ ભંગ થાય છે. ચાર અશાશ્વત પ્રયોગ હોય તો ૮૦ ભંગ બને છે. અસંયોગી ૮ ભંગ થાય છે. દ્વિસંયોગી દિકના ૪૪ = ૨૪ ભંગ થાય છે. ૬ દ્વિક આ પ્રકારે છે. પહેલા બીજા (૧-૨), (૧-૨), (૧-૪), (૨-૩), (ર-૪), (૩-૪). ત્રણ સંયોગીના ચાર ત્રિક થાય છે અને એક એક ત્રિકના ઉપર બતાવ્યા અનુસાર આઠ ભંગ થાય છે. માટે ૮૮૪ = ૩ર ભંગ ત્રણ સંયોગી થાય છે. ચાર સંયોગીના ૧૬ ભંગ થાય છે. તેમાં એક ચતુષ્ક બને છે તેમાં પ્રથમને એકવચન રાખતા શેષ વધેલા ત્રણની ત્રિકથી ઉપરની વિધિ અનુસાર આઠભંગ થાય છે. ફરી પ્રથમને બહુવચન કરીને શેષ વધેલા ત્રણની ત્રિકથી ફરી આઠભંગ થાય છે. આ રીતે ૮+ ૮= ૧૬ ભંગ ચાર સંયોગીના થાય છે. આ ચાર અશાશ્વતના કુલ (૮૨૪૩+ ૧૬) =20 ભંગ થાય છે. આ રીતે શાશ્વત પ્રયોગોના એક અને અશાશ્વત પ્રયોગના અનેક ભંગ થાય છે. બંનેને મેળવવાથી. (૧) શાશ્વત ભંગ–૧ + એક અશાશ્વતના ભંગ ર = ૩ (ર) શાશ્વત ભંગ-૧+બે અશાશ્વતના ભંગ ૮ = ૯ (૩) શાશ્વત ભંગ–૧ +ત્રણ અશાશ્વતના ભંગ ૨૬ = ૨૭. (૪) શાશ્વત ભંગ-૧ + ચાર અશાશ્વતના ભંગ ૮૦ = ૮૧ (૫) બધા શાશ્વત હોય તો તેમાં ભંગ (અભંગ) = ૧ ચોવીસ દંડકમાં પ્રયોગ ભંગ સંખ્યા - ક્રમાંક
પ્રયોગ શાશ્વત | અશાશ્વત ભંગ
પ્રયોગ | પ્રયોગ સંખ્યા ૧ | સમુચ્ચય જીવ | ૧૫ | ૧૩ | ૨
નારકી દેવતા { ૧૧ | ૧૦ | ૧
ચાર સ્થાવર
વાયુકાય | ૫ | વિકસેન્દ્રિય ૬ | તિર્યંચ પંચેન્દ્રિય
૧ | ૩ | ૭ | મનુષ્ય
| ૧૫ | ૧૧ | ૪ | ૮૧ | અશાશ્વત પ્રયોગ :- સમુચ્ચય જીવમાં આહારક અને આહારક મિશ્ર આ બે. નારકી, દેવતામાં અને વિગલેન્દ્રિય તેમજ તિર્યંચ પંચેન્દ્રિયમાં એક કામણ. મનુષ્યમાં - દારિક મિશ્ર, આહારક, આહારક મિશ્ર. કાર્પણ એ ચાર અશાશ્વત છે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only