________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૨૩
બે પક્ષ
૧૪ પક્ષ
૧૮પક્ષ
૪. નાગકુમારાદિ અને વાણવ્યંતર દેવોનું શ્વાસોશ્વાસ કાળમાન જઘન્ય સાત થોડ, ઉત્કૃષ્ટ અનેક મુહૂર્ત છે. ૫. જ્યોતિષી દેવોનું શ્વાસોશ્વાસ કાળમાન જઘન્ય અનેક મુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અનેક મુહૂર્તનું છે. જઘન્યથી ઉત્કૃષ્ટમાં સંખ્યાત ગણા(બે-ચારગણું આદિ) અંતર છે. ૬. દેવલોકમાં દેવોના શ્વાસોશ્વાસ કાળમાન આ પ્રકારે છે– દેવલોક જઘન્ય કાળમાન
ઉત્કૃષ્ટ પહેલો દેવલોક અનેક મુહૂર્ત
બે પક્ષ બીજો દેવલોક સાધિક અનેક મુહૂર્ત સાધિક બે પક્ષ ત્રીજો દેવલોક
સાત પક્ષ ચોથો દેવલોક બે પક્ષ સાધિક
સાત પક્ષ સાધિક પાંચમો દેવલોક
૭ પક્ષ
૧૦ પક્ષ છઠ્ઠો દેવલોક ૧૦ પક્ષ
૧૪ પક્ષ સાતમો દેવલોક
૧૭ પક્ષ આઠમો દેવલોક ૧૭ પક્ષ
૧૮ પક્ષ નવમો દેવલોક
૧૯ પક્ષ દસમો દેવલોક ૧૯ પક્ષ
૨૦ પક્ષ અગિયારમો દેવલોક
૨૦ પક્ષ
૨૧ પક્ષ બારમો દેવલોક ૨૧ પક્ષ
૨૨ પક્ષ નવ રૈવેયક ૨૨ પક્ષ
૩૧ પક્ષ પાંચ અનુત્તર વિમાન
૩૧ પક્ષ
૩૩ પક્ષ વિશેષ – નવ રૈવેયકમાં પ્રત્યેકના જઘન્ય ઉત્કૃષ્ટ અલગ અલગ સમજવા જોઈએ. ચાર્ટમાં નવેના એક સાથે કહ્યા છે. માટે જેટલા સાગરોપમની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ જે રૈવેયકની છે, તેટલા તેટલા જઘન્ય ઉત્કૃષ્ટ પક્ષ સમજવા જોઈએ. એ જ રીતે ચાર અણુત્તર વિમાનમાં પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અનુસાર પક્ષ જાણવા. સર્વાર્થસિદ્ધ દેવોને જઘન્ય ઉત્કૃષ્ટ ૩૩ પક્ષનો એક શ્વાસોશ્વાસ હોય છે. આ જ રીતે લોકાંતિક આદિ અન્ય કોઈપણ દેવોના શ્વાસોશ્વાસના કાળમાન સમજી શકાય છે. શ્વાસોશ્વાસના કાળમાન છે કે વિરહ?? એક વિચારણા -
સંસારના નાના-મોટા સર્વે પ્રાણી શ્વાસોશ્વાસ લે છે અને એના આધારે જીવે છે. પ્રસ્તુત પદમાં નારકી આદિજીવ કેટલા સમયમાં શ્વાસોશ્વાસ લે છે અર્થાત્ તે જીવોને એકવારની શ્વાસોશ્વાસની ક્રિયામાં કેટલો સમય લાગે છે તે બતાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org