________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૦૩
(૪૦-૪૧મા બોલથી) સંશી તિર્યંચ(૪૪મો બોલ) અસંખ્યગણા છે. નોંધ - આ વિશાળ અલ્પબદુત્વમાં અનેક લઘુ અલ્પબદુત્વોનો સમાવેશ થઈ જાય છે અને કેટલાક અલ્પબદુત્વ જીવાભિગમ સૂત્રમાં અને આ સૂત્રમાં એક સરખા છે. તે જીવાભિગમમાં આપવાનું ધ્યાન રાખ્યું છે.
ચોથું: સ્થિતિ પદ અહીં ૨૪ દંડકના ક્રમથી જીવોના સૂમ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, દેવદેવી તથા અન્ય ભેદ-પ્રભેદ કરીને ભવસ્થિતિ–ઉંમરનું નિરુપણ કર્યું છે. સર્વત્ર અપર્યાપ્તાની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. પર્યાપ્તાની ઉત્કૃષ્ટ સ્થિતિ સમુચ્ચય સ્થિતિથી અંતર્મુહૂર્ત ઓછી હોય છે.
સમુચ્ચય અને પર્યાપ્તોની જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે, પરંતુ નારકી દેવતામાં સમુચ્ચયજઘન્ય સ્થિતિ ૧૦000 વર્ષ આદિની હોય છે. તથા પર્યાપ્તની જઘન્ય ૧૦૦૦૦ વર્ષ આદિમાં અંતર્મુહૂર્ત ઓછી હોય છે. જેમ કે પહેલી નરકમાં પર્યાપ્તાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત ઓછી ૧૦000 વર્ષ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ઓછી એક સાગરોપમ છે. સાતમી નરકમાં પર્યાપ્તાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત ઓછી રર સાગરોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ઓછી ૩૩ સાગરોપમની છે.
પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ દસ ઔદારિક દંડકોની સ્થિતિનું વર્ણન પ્રાયઃ જીવાભિગમ સૂત્રમાં કર્યું છે. સાત નરક, ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી એવં વૈમાનિક આ ૧૪ દંડકોની સ્થિતિ આ પ્રમાણે છેનારકી અને દેવોની સ્થિતિ :
મ | નામ | જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ ! | ૧ | પહેલી નરક
૧૦૦૦૦ વર્ષ
૧ સાગરોપમ | ૨ | બીજી નરક
૧ સાગરોપમ
૩ સાગરોપમાં ત્રીજી નરક ૩ સાગરોપમ
૭ સાગરોપમ | ૪ | ચોથી નરક
૭ સાગરોપમાં ૧૦ સાગરોપમ પાંચમી નરક
૧૦ સાગરોપમ ૧૭ સાગરોપમ છઠ્ઠી નરક
૧૭ સાગરોપમ ૨૨ સાગરોપમ સાતમી નરક
રર સાગરોપમ ૩૩ સાગરોપમ | ૮ | દક્ષિણી અસુરકુમાર દેવ | ૧૦૦૦૦ વર્ષ
૧ સાગરોપમ ૯ | દક્ષિણી અસુરકુમાર દેવી | ૧૦૦૦૦ વર્ષ સાડા ત્રણ પલ્યોપમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org