________________
તત્ત્વશાસ્ત્રઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
સાડા પચ્ચીસ આર્ય દેશ અને પ્રમુખ નગરી :
ક્રમ
દેશ નામ
૧
૨
»|||||||||||||||||||?||
મગધ
અંગ
બંગ
કલિંગ
કાશી
કૌશલ
૨૫
કુરુ
કુશાવર્ત
પંચાલ
જાંગલ
સૌરાષ્ટ્ર
વિદેહ
વત્સ
શાંડિલ્ય
મલય
મત્સ્ય
વરણ
દશાર્ણ
ચેદી
સિંધુ-સૌવીર
શૂરસેન
ભંગ
પુરિવર્ત
કુણાલ
લાઢ
કેકયાÁ
નગરી
રાજગૃહી નગર
ચંપાનગરી
તાપ્રલિપ્તી
કાંચનપુર
વારાણસી નગરી
સાકેત નગર
હસ્તિનાપુર
સૌર્યપુર
કામ્પિલ્ય નગર
અહિછત્રા નગરી
દ્વારિકા નગરી
મિથિલા નગરી
કૌશાંબી
નન્દિપુર
ભદિલપુર
વૈરાટ નગર
અચ્છાપુરી
મૃત્તિકાવતી નગરી શુક્તિમતી-શક્તિકાવતી વીતભય નગર
મથુરા નગરી
પાવાપુરી (અપાપા)
૯૧
માસાપુરી શ્રાવસ્તિ નગરી
કોટિવર્ષનગર
શ્વેતાંબિકા નગરી
આ સિવાય સેંકડો હજારો દેશ છે, તે ક્ષેત્રની અપેક્ષાએ અનાર્યની કોટિમાં આવે છે તથા જાતિ, કુલ આદિ જે પણ આર્ય કહેવાય છે એના સિવાયના અનાર્ય જાતિ, કુલ સમજવા જોઈએ. ક્ષેત્ર, જાતિ, કુળ આદિથી અનાર્ય કહેવાતો વ્યક્તિ પણ જ્ઞાન, દર્શન, ચારિત્રથી અર્થાત્ ધર્મારાધનથી સાચો આર્ય બની શકે છે અને આર્યની ગતિ અને મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. અતઃ ક્ષેત્ર, જાતિ, કુલ આદિ ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org