________________
તત્ત્વશાસ્ત્રઃ જીવાભિગમ સૂત્ર સારાંશ
૪૯
૧-૨
૩-૪
T
વૈમાનિક દેવોના વિમાનઃ અવધિ વિષય:દેવલોક પૃથ્વીપિંડ વિમાન | ઉત્કૃષ્ટ | વિમાન અવધિ યોજન | ઊંચાઈ | અવગાહના વર્ણ
તના વર્ણ | વિષય ર૭00 | પ00 | ૭ હાથ | ૫ | ૧ નરક સુધી
| ૨૬૦૦ | ૬૦૦ | ૬ હાથ | ૪ | ૨નરક સુધી ૫-૬ ૨૫૦૦ ૭૦૦ ૫ હાથ
૩ નરક સુધી | ૭-૮
૨૪00 ૮00 ૪ હાથ ૨ | ૪ નરક સુધી ૯ થી ૧ર | ૨૩૦૦ | ૯૦૦ | ૩ હાથ | ૧ | ૫ નરક સુધી | નવગ્રેવેયક | ૨૨૦૦ ||
૧000 ૨ હાથ ૧ | ૭ નરક સુધી | અનુત્તર વિમાન ૨૧૦૦ | ૧૧૦૦ [ ૧ હાથ | ૧ |ત્રનાડી | આધાર:- પહેલો, બીજો દેવલોક ઘનોદધિના આધારે સ્થિત છે, ૩/૪/પ દેવલોક ઘનવાય પ્રતિષ્ઠિત ૬ ૭ ૮ ઉભય પ્રતિષ્ઠિત છે અને તેનાથી ઉપરના બધા દેવલોકો આકાશ પ્રતિષ્ઠિત છે. આકારભાવ– ૧/૨/૩/૪/૯/૧૦/૧૧/૧૨ આ આઠ દેવલોક અર્ધચંદ્રના આકારે છે. પ/૭/૮ આ ચાર દેવલોક પૂર્ણચંદ્રમાના આકારે છે. આવલિકા બદ્ધ વિમાન ગોળ, ત્રિકોણ અને ચોરસ આમ ત્રણ આકારના ક્રમથી સ્થિત હોય છે. પુષ્પાવકીર્ણ-પ્રકીર્ણ વિમાનોવિવિધ આકારના ભ્રમથી બિખરેલા ફૂળની જેમ હોય છે. અનુત્તર વિમાનમાં ગોળ અને ત્રિકોણ બે આકારના વિમાનો છે. આ સર્વ વિમાનો વિસ્તારમાં સંખ્યાતા અને અસંખ્યાતા યોજનાના છે. વિમાન સુગંધિત અને સુખદ સ્પર્શવાળા છે. સર્વ વિમાનો રત્નમય હોય છે. - આઠમા દેવલોક સુધી એક સમયમાં જઘન્ય ૧–ર–૩, ઉત્કૃષ્ટ અસંખ્ય દેવો ઉત્પન્ન થાય છે. નવમા દેવલોકથી અનુત્તર વિમાન સુધી જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ સંખ્યાતા દેવો ઉત્પન્ન થાય છે. દેવોનું શરીર અને શ્વાસોચ્છવાસ સુગંધી હોય છે. દેવ અવધિજ્ઞાનથી ઊર્ધ્વદિશામાં પોતાની ધ્વજા સુધી અધોદિશામાં પૂર્વે કોષ્ટકમાં આપેલ પ્રમાણે અને તિરછી દિશામાં અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી દેખે છે. દેવોને ભૂખ તરસ લાગતી નથી. તેઓને હજારો વર્ષોથી આહારની ઈચ્છા થાય છે. વિદુર્વણા:- દેવો સમાન અથવા અસમાન વિવિધ પ્રકારના સંખ્યાતા અથવા અસંખ્યાતા રૂપોની વિદુર્વણા કરીને તેના દ્વારા યથેચ્છ કાર્ય કરી શકે છે. રૈવેયક અને અનુત્તરના દેવોમાં વૈક્રિય શક્તિ છે પરંતુ વૈક્રિય લબ્ધિનો પ્રયોગ કરતા નથી. રૈવેયક દેવોને મનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શનું સુખ હોય છે. અનુત્તર દેવોને અનુત્તર શબ્દાદિનું સુખ છે. વિભૂષા :- દેવો અને દેવીઓ વસ્ત્રાભરણ રહિત પણ વિભૂષિત શરીરવાળા હોય છે અને વૈક્રિય દ્વારા વિવિધ આભૂષણો તથા વસ્ત્રોથી વિશેષ સુસજ્જિત શરીરવાળા થાય છે. રૈવેયક અને અનુત્તર વિમાનના દેવો આભરણ અને વસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org