________________
તત્ત્વ શાસ્ત્ર ઃ જીવાભિગમ
સૂત્ર
પરિશિષ્ટ-૧
$3
પરિશિષ્ટ-૧
આસેળ પદ પ્રયોગ પદ્ધતિ
આગમોમાં "માસ આદેશ" શબ્દ પ્રયોગ અનેક જગ્યાએ થયો છે. ભગવતી સૂત્રના ૨૪મા 'ગમ્મા' શતકમાં વીસમા દ્વારના બે વિકલ્પ કરાયા છે— (૧) ભવાદેશ(ભવની અપેક્ષાએ) અને (૨) કાલાદેશ(કાલની અપેક્ષાએ). મવાદેશમાં ભવોની સંખ્યાનું અને કાલાદેશમાં તે ભવોની સ્થિતિનું કથન છે.
નંદીસૂત્રમાં મતિ-શ્રુતજ્ઞાન માટે કહ્યું છે કે– આજ્ઞેળ સવ્વ વ્ન, સર્વાં ઘેત્ત, સવ્વ ાત, સવ્વ ભાવ નાળફ પાસ શ્રુતિજ્ઞાની અપેક્ષાથી સર્વદ્રવ્ય ક્ષેત્ર આદિને જાણે દેખે છે.
જીવાભિગમ સૂત્રમાં આદેશ શબ્દનો પ્રયોગ પ્રારંભથી જ થયો છે. આ સૂત્રમાં નવ પ્રતિપત્તિઓનું વિભાજન પણ આવેશ શબ્દ પ્રયોગથી જ થાય છે. તેમજ બીજી પ્રતિપત્તિમાં સ્થિતિ અને કાયસ્થિતિમાં પણ આવેશ શબ્દ પ્રયોગ છે.
જીવાભિગમસૂત્રની ઉત્થાનિકામાં બતાવ્યું છે કે એક આદેશથી (એક અપેક્ષાથી અથવા એક પ્રકારથી) જીવના બે ભેદ છે. એક આદેશથી જીવના ત્રણ મેદ છે. એમ ક્રમશઃ વધતાં એક આદેશથી જીવના દસ ભેદ છે એ પ્રમાણે કથન છે અને એ નવ પ્રતિપત્તિઓમાં તે બે, ત્રણ, ચાર, પાંચ આદિ ભેદોની સ્થિતિ આદિની વિચારણા કરવામાં આવી છે.
અભિધાન રાજેન્દ્ર કોષમાં પણ આસ શબ્દનો અર્થ પ્રકારવાચી કર્યો છે. જેમા પ્રજ્ઞાપના સૂત્ર, જીવાભિગમ સૂત્ર આદિના ઉદાહરણ આપ્યા છે.
(१) एकेन आदेशेन - आदेश शब्द इह प्रकार वाची (२) आएसोत्ति पगारो इति वचनात् एकेन प्रकारेण एक प्रकारं अधिकृत्य इति भावार्थ
આ પ્રકારે "આદેશ" શબ્દનો અર્થ પ્રકાર અથવા અપેક્ષા છે, તે સ્પષ્ટ છે. જીવાભિગમ સૂત્રની બીજી પ્રતિપત્તિમાં સ્ત્રી વેદની સ્થિતિ ચાર પ્રકારની અને કાયસ્થિતિ પાંચ પ્રકારની કહી છે. ત્યારપછી ચાર અને પાંચ અપેક્ષાથી સ્થિતિનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિજીએ સ્થિતિના કથનમાં અપક્ષ શબ્દનો અપેક્ષા અર્થ કર્યો છે અને કાયસ્થિતિના કથનમાં આસ શબ્દપ્રયોગ ‘માન્યતા’ અર્થમાં થઈ જાય છે. ત્યાં ટીકાકારે આણ્ણ શબ્દ પ્રયોગથી અનેક આચાર્યોના મતભેદને પ્રગટ કર્યા છે, પરંતુ તે યથાર્થ નથી. નંદી સૂત્ર, ભગવતી સૂત્ર અને જીવાભિગમ સૂત્રની પ્રતિપત્તિઓના પ્રારંભિક વર્ણનથી સુપષ્ટ છે કે આગમોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org