________________
તત્વશાસ્ત્રઃ જીવાભિગમ સૂત્ર સારાંશ
૪૦
અર્ધ યોજનાનું છે. નક્ષત્રનું વિમાન એક કોષનું અને તારાનું વિમાન અર્ધકોષનું લાંબું પહોળું અને ગોળ છે. એ વિમાનોની લંબાઈથી જાડાઈ અર્ધી છે અને પરિધિ સાધિક ત્રણ ગુણી છે. વાહક દેવ – ચંદ્રનાવિમાનને ૧૬,000 દેવો ઉપાડે છે, પ્રત્યેક દિશામાં ૪,000 દેવો ઉપાડે છે. પૂર્વમાં સિંહના રૂપથી, દક્ષિણમાં હાથીના રૂપથી, પશ્ચિમમાં વૃષભના રૂપથી અને ઉત્તરમાં અશ્વના રૂપમાં તે દેવો રહે છે. તે જ રીતે સૂર્યના વિમાનને પણ ૧૬000 દેવો ઉપાડે છે. ગ્રહના વિમાનને ૮,૦૦૦, નક્ષત્રના વિમાનને ૪,000 અને તારાના વિમાનને ૨,000 દેવો ઉપાડે છે. તેની પ્રત્યેક દિશામાં ૫૦૦-૫૦૦ દેવો ઉપાડે છે. ગતિદ્ધિ :- ચંદ્રથી સૂર્યની ગતિ શીધ્ર છે. સૂર્યથી ગ્રહની, ગ્રહથી નક્ષત્રની, નક્ષત્રથી તારાઓની ગતિ શીધ્ર હોય છે. તારાગણથી નક્ષત્ર ઋદ્ધિમાન હોય છે. નક્ષત્રથી ગ્રહની, ગ્રહથી સૂર્યની, સૂર્યથી ચંદ્રની ઋદ્ધિ વધારે હોય છે.
તારાના વિમાનોમાં પરસ્પર નિર્વાઘાત અંતર જઘન્ય ૫૦૦ ધનુષ્યનું, ઉત્કૃષ્ટ બે ગાઉનું છે. પર્વત કૂટ આદિના વ્યાઘાતથી થતું અંતર જઘન્ય રયોજન અને ઉત્કૃષ્ટ ૧૨,૨૪ર યોજનાનું છે. દેવો પોતાની સુધર્મા સભામાં સંપૂર્ણ પરિવાર અને ઋદ્ધિ સંપદા સહિત બેસીને અમોદ-પ્રમોદ કરે છે, દૈવી સુખોનો ઉપભોગ કરી શકે છે પરંતુ ત્યાં મૈથુન સેવન કરતા નથી, કારણ કે ત્યાં માણવક ચૈત્યસ્તંભ ઉપર અનેક જિનદાઢાઓ છે. તે દેવોને અર્ચનીય, પૂજનીય છે. ચંદ્ર દેવેન્દ્રને ચાર અગ્રમહિષી હોય છે. એક દેવી ૪,000 દેવી વિર્તિત કરે છે અને કુલ ૧૬,000 દેવીનો પરિવાર ત્રુટિત કહેવાય છે. ગૌતમ દ્વીપ અને ચંદ્ર-સૂર્ય દ્વીપ:નામ [ કિનારાથી | આયામ પરિધિ | જલથી બહાર સમુદ્રમા | વિષ્કમ
દ્વીપ તરફ | સમુદ્ર તરફ ગૌતમ દ્વીપ | ૧૨૦૦૦ | ૧૨૦૦૦ | ૩૭૯૪૮
ર ગાઉ
યોજન
યોજના | યોજના | યોદ્દેશોન | ચંદ્ર સૂર્ય દ્વીપ ૧૨૦૦૦ ૫ ૧૨૦૦૦ / ૩૭૯૪૮
૮૭
૨ ગાઉ
યોજન
યોજના | યોજન | યોદેશોન રાજધાની | ૧૨૦૦૦ | ૧૨૦૦૦ | ૩૭૯૪૮ અન્ય સમુદ્રમાં યોજના | યોજના | યોદ્દેશોન
૨ ગાઉ
૨ ગાઉ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org