________________
તત્ત્વશાસ્ત્રઃ જીવાભિગમ સૂત્ર સારાંશ
રૂપ
હોય છે. છ માસ આયુષ્યના બાકી રહે ત્યારે પુત્ર-પુત્રી યુગલને જન્મ આપે છે. ૪૯દિવસ તેનું લાલન-પાલન કરે છે. ત્યાર પછી ગમે ત્યારે કાળ કરીને ભવનપતિ કે વ્યન્તર દેવમાં ઉત્પન્ન થાય છે. અંતરદ્વીપના નામઃ- (૧) એકોરૂક (૨) હયકર્ણ (૩) આદર્શ મુખ (૪) અશ્વમુખ (૫) અશ્વકર્ણ (૬) ઉલ્કામુખ (૭) ઘનદત્ત (૮) આભાષિક (૯) ગજકર્ણ (૧૦) મેંઢમુખ (૧૧) હસ્તિમુખ (૧૨) સિંહકર્ણ (૧૩) મેઘમુખ (૧૪) લષ્ટદેત.
(૧૫) વેષાણિક (૧૬) ગોકર્ણ (૧૭) અયોમુખ (૧૮) સિંહમુખ (૧૯) અકર્ણ (૨૦) વિધુદ્દત (૨૧) ગૂઢદંત (રર) નાગોલિક (ર૩) શર્કાલિકર્ણ (૨૪) ગોમુખ (રપ) વ્યાધ્રમુખ (ર૬) કર્ણપ્રાવરણ (ર૭) વિદ્યુન્જિલ્ડા (૨૮) શુદ્ધ દંત.
આ ૨૮ દ્વીપો ચુલ્લહિમવંત પર્વતના બને કિનારે છે. તે જ રીતે શિખરી પર્વતના બંને કિનારે આ જ નામવાળા ૨૮ અંતરદ્વીપ છે. દેવોની પરિષદ – દેવોની પરિષદ ત્રણ પ્રકારની હોય છે. આત્યંતર, મધ્યમ અને બાહ્ય. આ ત્રણેના નામ ભવનપતિમાં સમિતા, ચંડા અને જાયા પરિષદ છે. આત્યંતર પરિષદના દેવો બોલાવવાથી આવે છે. તેની સાથે ઇન્દ્ર આવશ્યકકાર્યની વિચારણા કરે છે. મધ્યમ પરિષદના દેવો બોલાવવાથી અથવા બોલાવ્યા વિના પણ આવે છે. તેમની સાથે ઇન્દ્ર ઉપરોકત વિચારણાના ગુણ-દોષની વિસ્તૃત વિચારણા કરીને નિર્ણય કરે છે. ત્રીજી બાહ્ય પરિષદમાં નિર્ણિત કરેલી આજ્ઞા અપાય છે. જેમ કે આ કાર્ય કરવાનું અથવા આ કાર્ય કરવાનું નથી વગેરે.
એ ત્રણ પરિષદના દેવ-દેવીની સંખ્યા તથા આયુષ્ય આદિ નીચે મુજબ હોય છે. વ્યન્તર દેવોની ત્રણ પરિષદના નામ ઈશા, ત્રુટિતા અને દઢરથા છે.
જ્યોતિષી દેવોની ત્રણ પરિષદના નામ તુંબા, ત્રુટિતા, પ્રેત્યા છે. દેવોની પરિષદ:ક્રમ પરિષદ | અમરેન્દ્ર | બલીન્દ્ર
સંખ્યા | સ્થિતિ | સંખ્યા | સ્થિતિ આત્યંતર દેવ ૨૪,૦૦૦ | ૨૩ પલ્યોપમ ૨૦,૦૦૦ | ૩ પલ્યોપમ મધ્યમ દેવ ૨૮,૦૦૦ ૨ પલ્યોપમ | ૨૪,૦૦૦ ૩પલ્યોપમ
બાહ્ય દેવ ૩ર,૦૦૦ ૧૩ પલ્યોપમાં ૨૮,૦૦૦ ૨ પલ્યોપમ આત્યંતર દેવી
૧ પલ્યોપમ
૪૫૦
રફ પલ્યોપમ મધ્યમ દેવી ૩૦૦ / ૧પલ્યોપમ |
૨ પલ્યોપમ બાહ્ય દેવી ૨૫૦ | પલ્યોપમ ૩૫૦ |૧૩ પલ્યોપમ
૩પ૦
૪૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org