________________
(૨૪)
પહેલી વાચના (સવારે)
છે (૮) પ્રતિક્રમણ
પહેલા વિભાગના સાધુને પાંચ પ્રતિક્રમણ કરવાનાં હોય છે. (૧) રાઈઅ પ્રતિક્રમણ, (૨) કલ્પસૂત્રની છે દેવસિઅ પ્રતિક્રમણ, (૩) પખી પ્રતિક્રમણ, (૪) ચોમાસી પ્રતિક્રમણ અને (૫) સંવત્સરી વાચનાઓ .
છે પ્રતિક્રમણ. રાઈઅ પ્રતિક્રમણ અને દેવસિઅ પ્રતિક્રમણ રોજ કરવાનું હોય છે. પખી પ્રતિક્રમણ છે દર ૧૫ દિવસે કરવાનું હોય છે. ચોમાસી પ્રતિક્રમણ ચાર મહિને કરવાનું હોય છે અને સંવત્સરી આ
પ્રતિક્રમણ સાંવત્સરિક મહાપર્વના દિવસે થાય છે. બીજા વિભાગના સાધુને પાંચ પ્રતિક્રમણ કરવાનાં નથી, પણ જ્યારે દોષ લાગે ત્યારે પ્રતિક્રમણ કરવાનું. સવારના દોષ લાગે તો રાઈઅ પ્રતિક્રમણ કરવાનું ત્યાર પછી દોષ લાગે તો દેવસિઅ પ્રતિક્રમણ કરવાનું. પણ ગૃહસ્થોને તો રાઈઅ અને દેવસિઅ પ્રતિક્રમણ યથાસમયે નક્કી કરવાનાં. છે (૯) માસકલ્યા
સાધુએ ચોમાસાના ચાર માસ એક સ્થળે નિશ્ચિત રહેવાનું અને બાકીના આઠ માસમાં આઠ છે સ્થળે રહેવાનું. કોઈ પણ સ્થળે એક માસ કરતાં વધુ સ્થિરતા ન થાય. આઠ માસમાં આઠ ઠેકાણે છે છે સ્થિરતા થાય. અપવાદરૂપે એક માસને બદલે વધુ સ્થિરતા કરવી પડે. નદી-નાળાં ઊભરાયાં છે છે હોય, પાણી ઊભરાયાં હોય, પાણી ઊતર્યું ન હોય તો કાર્તિકી પૂનમ પછી પણ એક માસ વધુ
(૨૪)