________________
(II શ્રી નવનિધાન મુનિસુવ્રતસ્વામીને નમઃ II)
AI
AAAA
છે. પૂ. આચાર્ય વિજય શ્રી લોથપૈકૂણીરજી મ.સા.
AN
P
)
1
RIPTI
6 થી
,
પૂ. પિતાશ્રી બાબુલાલ
પૂ. માતુશ્રી લીલાવંતીબેન
શાસનસમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજી મ. ના સમુદાયના પ.પૂ.આ. શ્રી પ્રબોધચંદ્રસૂરિજી મહારાજનું સાનિધ્ય પામી આશીર્વાદ સહ માર્ગદર્શન પ્રેરણાથી પૂ. પિતાશ્રી બાબુલાલ છગનલાલ શાહ તથા માતુશ્રી લીલાવંતીબેન બાબુલાલ શાહના ઉપકારોનું શુભસ્મરણ કરી શ્રી પ્રવિણચંદ્ર બાબુલાલ શાહ તથા ધર્મપત્નિ અ.સૌ. જયાલક્ષ્મીબેન તથા સુપુત્ર વિપુલભાઈ, પુત્રવધુ અ.સૌ. મીતાબહેન, પૌત્રો મીહીર તથા વત્સલ - ભદ્રાવળવાળા (હાલ મુંબઈ) નિવાસી આ પરિવારે સ્વદ્રવ્યથી સુંદર જિનાલયનું નિર્માણ કરાવી ભાવનગરની મધ્યમાં આસોપાલ મરચન્ટપાર્ક સોસાયટીને સમર્પણ કરેલ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org