________________
૯૩૬
જિન શાસનનાં
ધ્યાનયોગી સૂરિસમ્રાટ પૂજય શાંતિસૂરીશ્વરજી મહારાજા જન્મતિથિ : મહા સુદ ૫ વસંતપંચમી વિ.સં. ૧૯૪૬ જન્મસ્થાન : મણાદરજાતિ : આહિર (રબારી) પિતા : ભીમતોલાજી. માતા : વસુદેવી સાંસારિક નામ: સગતોજી દીક્ષા: રામસીન, મહાસુદ ૫, વિ.સં. ૧૯૬૧ દાદાગુરુ-ગુરુ : ધર્મવિજયજી મ.સા.,
તીર્થવિજયજી મ.સા. નિર્વાણ સ્થળ : અચલગઢ, આસો વદ ૧૦,
પ્રેમની
સાધુતાને વિ.સં. ૨૦૦૦ (૨૩-૯-૧૯૪૩)
પછી
શિખર અગ્નિસંસ્કાર : માંડોલી, ૨૭-૯-૧૯૪૩, પ્રભાતે દીક્ષા પર્યાયઃ ૩૮ વર્ષ, દીક્ષા અંગીકાર : ૧૬મે વર્ષે આયુષ્યઃ ૫૪ વર્ષ પદવીઓ : વિશ્વ વિભૂતિ, મહાન યોગીરાજ, હિઝ હોલીનેસ, પૂર્ણ યોગેશ્વર, જગતગુરુ, સૂરિસમ્રાટ, યોગીન્દ્ર ચૂડામણિ, રાજ રાજેશ્વર, યુગપ્રધાન, નેપાલ રાજ્યગુરુ.
પ.પૂ. આચાર્ય શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજ સાહેબ આઠ વર્ષની બાલ્યાવસ્થામાં જ ગુરુ તીર્થવિજયજી મ.સા. જેઓ સંસારીપક્ષે તેમના કાકા થતાં હતાં, તેમની સેવામાં રહી ગયા હતાં. આથી ધાર્મિક સંસ્કારો બાળપણથી જ દેઢ હતા. ૧૬ વર્ષની કુમળી વયે દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ ધ્યાન, યોગ અને તપસાધનામાં સતત મસ્ત બની અલૌકિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેઓએ સંસારાવસ્થામાં અક્ષરજ્ઞાન પણ લીધું નહોતું છતાં તેઓ ઘણી બધી ભાષા જાણતા, તેમાં સારી રીતે વાત કરી શકતા તથા આગમનું જ્ઞાન પણ ઘણું હતું.
માતા સરસ્વતીની તેમના પર પૂરેપૂરી કૃપા હતી. કહેવાય છે કે માતા સરસ્વતી પૂજ્ય ગુરુદેવ સાથે વાતો કરતાં. તેઓની સાધના મોટે ભાગે ઘોર જંગલમાં, ઓછી માનવ-વસ્તી હોય તેવી જગ્યાએ, એકાંતમાં રહેતી. જંગલી પશુ-પ્રાણીઓ, સર્પો વગેરે તેમની આસપાસ ફરતાં રહેતાં, આમ છતાં તેઓને લેશમાત્ર ભય નહોતો. વિશ્વપ્રેમની ભાવના તેમના હૃદયમાં છલોછલ ભરેલી હતી અને એટલે જ માનવી તો તેમના દર્શને આવતા જ પણ હિંસક પશુઓ પણ તેમના શરણમાં આવી શાંત, અહિંસક અને પ્રેમાળ બની જતાં. તેઓએ
સૌજન્ય: શ્રી દેવીચંદજી ત્રિલોકચંદજી (શિવગંજ-રાજસ્થાન)
હા. શાંતિલાલ, આનંદકુમાર, હરિશકુમાર
મક છggUIDAILY
Jain Education Intemational
national
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org