________________
જિન શાસનને જો યુનિવર્સિટી
કહીશું તો ઉપાધ્યાય ભગવંતોને શિક્ષણવત્તા કહેવા પડશે. જિન શાસનને રાજ્ય ગણીએ તો આચાર્ય ભગવંતોને રાજા તરીકે ગણીએ
ઉપાધ્યાય
ભગવંતોને યુવરાજ કહેવા પડશે. ઉપાધ્યાય
ભગવંતો ૨૫ ગુણથી અલંકૃત હોય છે. | અધ્યાપન કલા
સુંદર હોય છે કે જડબુદ્ધિ શિષ્યમાં પણ જ્ઞાનના કુંપળ | ઉગાવી શકે છે. ઉપાધ્યાય ભગવંતો જિન શાસનના
શણગાર છે. : સૌજન્ય :
પૂ. મુનિશ્રી રત્નતીર્થવિજયજી મ.સા.
ની પ્રેરણાથી શ્રીમતી મધુબેન સુરેશભાઈ પુત્ર વિશાલકુમાર શેઠ પરિવાર વિરમગામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org