________________
૧૨૩૨
ત્રણ સ્વીકાર
કહાન મુદ્રણાલયના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈન તથા તેમના સુપુત્રો નિલયભાઈ તથા નિજેશભાઈએ ગ્રંથના છાપકામને ઝડપથી પૂરૂ કરવામાં ઘણી જહેમત લીધી છે.
સૂચિત ગ્રંથમાં જૈનમંદિરના ફોર કલર ફોટાઓ અને તેની વિગત મેળવવામાં દાઠાનિવાસી હાલ મુંબઈ વસવાટ કરતા શ્રી ચીમનભાઈ દોશીએ ખૂબ જ ભક્તિભાવથી ભારે મોટો પુરુષાર્સ કર્યો છે. ગ્રંથમાં કેટલાક ચિત્રો તૈયાર કરવામાં શ્રી અશ્વિનભાઈ ભટ્ટ અને કોમ્પ્યુટર ડીઝાઈનર પારસભાઈએ દિત થઈને કામ કર્યું છે. ગ્રંચના બન્ને
ભાગ માટેના ઉંચી જાતનો કાગળ સમયસર પૂરો પાડવામાં અમદાવાદની એન. દેસાઈ પેપર્સ પ્રા. લિ.ના માલિકે ઘણો સારો એવો સહયોગ આપ્યો છે.
આ.શ્રી શાંતિસૂરિજી મ.ના પરમ ભક્ત બોરીવલીનિવાસી શ્રી નિશિથભાઈ એસ. શાહ ખરેખર તો આ ગ્રંથના અમૃતકુંભ બની રહ્યા છે. આ સીના ખૂબ જ ૠણી છીએ. -સંપાદક
Jain Education International
તીર્થના પરમ આરાધક તપાગચ્છ આધષ્ઠાયક દેવ શ્રી :
જિન શાસનનાં
For Private & Personal Use Only
અધિષ્ઠાયક દેવ શ્રી માત્ર દાદા
ॐ असीआउसानमः श्री मणिभद्र । दिशतु मम सदा सर्व कार्येषु सिद्धिम् ।
વિ.સં. ૨૦૬૪ની સાલમાં
નિગડી–પૂના મુકામે ચાતુર્માસ દરમ્યાન થયેલ નૂતન આરાધના ભવન ખનન, નવલખા જાપ મંડળ સ્થાપન તથા જ્ઞાનશિબિરો પછીનો સત્કાર સમારંભ—સંઘ સ્વામી વાત્સલ્ય.
૫.પૂ. જયદર્શન
વિ.મ.સા. (નેમિપ્રેમી)ની
પાવનકારી નિશ્રામાં
www.jainelibrary.org