________________ પ્રાશન કીધાં. પ્રફુલ્લીત કમળના ગર્ભમાંથી બહાર પડેલી ભ્રમર પંક્તિ, પદ્મિનીએ કરેલા પટારામાંથી નીકળેલી તિમિર ધારા પ્રમાણે શોભતા હતા. કુમારે ધીમેથી - ખો ઉઘાડી આસપાસ જોયુ તે રમણિય પ્રદેશ તેના જેવામાં આવ્યું; હવે વનમાં કાંઈ એક કામ નથી તેથી નિવૃત્ત થઈને વનશ્રીનું અવલોકન કરવું એ કુમારે. નિશ્ચય કર્યો. અગ્નિ જેમ શીતળતાને ક્ષણભર દુઃખ દે છે તેમ નીત્ય મિષ્ટાન્ન જમ. નારા સુખી પુરૂષને દુઃખને ક્ષણિક વિચાર ત્રાસ આપે છે. સૂર્ય ઉગ્યા પછી રાજપુત્ર વનમાં આમતેમ ફરતો હતો ને વૃક્ષોની શોભા જોઈ આનંદ પામતો હતે. માહાન પરાક્રમની જેને ઈચ્છા હતી એ કુમાર કોઈએક ઠેકાણે હાથીના ગંડસ્થળમાંથી પડેલા મોતીના ચિન્હ જેવા સિંહના પગલાંના પડેલાં ચિન્હો જોઈ તેની સાથે લડવાની ઈચ્છાથી દોડી ગયો. તે વનમાં જે તે તો આમતેમ ભટકતો હતો તે સમયે તેને એક પર્વત જેવો મટે વનગજ દેખાયે; વનગજ તેની સન્મુખ આવી ઉભા રહ્યા, તે હાથી કાળા રંગને હતો હનુમાન જેવો શક્તિવાળે તે અને અંજનાદ્રિ પર્વત જે તે અસ્થિર હતો દેવેન્દ્ર તેના પંખો છેદી નાખવાથી ભયભિત થઈ ઊંચા પર્વત પ્રમાણે દેખાતો હતો. તે ડાબી બાજુની ખીણમાંથી નીકળી સામે એક સ્ત્રી પર ક્રોધથી ધસીને જતો હતો આ હાથી પ્રત્યય મૃત્યુજ હોય એમ ભાસતો હતો તેણે પોતાની માટી સુંઢથી એક શ્રેષ્ઠ તરૂણ સ્ત્રી જલદી ઉચકી લીધી. હાથીએ સૂંઢથી સ્ત્રીને ઉચકી તે રાજકુમારે જોયું તે બીચારી સ્ત્રી ભયભિત થઈ હાથ હલાવતી હતી. આજુબાજુ નજર નાખતી હતી તેના વાળ વીખરાઈ ગયા હતા. અને કઈ પિતાનું રક્ષણ કરશે નહિ એમ તેને લાગતું હતું. ભય.. ભિત થઈ તે બોલી “હે માતા, અરે આ દુષ્ટ મને પકડી રાક્ષસથી મારૂ રક્ષણ કર મારા મનમાં શું હતું અને નશીબે શું કર્યુ? અરે? અરે ? મારા અનેક મને રથ પૂર્ણ ન થતાં આજ મને મૃત્યુ પ્રાપ્ત થશે માટે છે વનદેવતા જે આ મારૂં મત આવ્યું છે તેમાંથી મારું રક્ષણ કરે.” સસલાએ પકડેલી ચકલી પ્રમાણે કિંવા વાઘે પકડેલી હરણી પ્રમાણે તે સ્ત્રી અતિ દીન થઈ કરૂણા સ્વરે રૂદન કરતી હતી તે સ્ત્રીની આવી અવસ્થા જેઈને દ. યાળુ કુમાર આગળ ગયો અને મેટા ધેર્યથી બેલ્યો કે “હે દુષ્ટ માતંગ આ બીચારી નાજુક સ્ત્રીને પકડતાં તને તારા કદાવર શરીરની કાંઈ શરમ નથી આવતી? હે દુષ્ટ તારી ગર્જના, તારૂ વીર્ય, અને તારા શરીરને ઉપભોગ સિંહને મારવામાં ન કરતાં ફકત બિચારી સ્ત્રીને મારવામાં કરે છે એ શું ઠીક છે? હે નિર્દય માતંગ નીરપરાધી અને દીન અબળાઓને જે અર્થે તું મારવા તૈયાર થાય છે તે અર્થે તારૂં માતંગ નામ ટુ છે એમ કહેવું જોઈએ.” કુમારનું આવું ગવનું બોલવું સાંભળી હાથી કુમાર સામું જોવા લાગ્યા ત્યારે કુમાર પણ વાંકુ ગળું કરી ક્ષણભર હાથી સામે આવી પછી એકદમ દૂર ગયે પોતાની પાછળ હાથી આ એવું ઈ મેટી હશિયારીથી ડાબી તરફથી જમણી તરફ અને જમણું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust