________________ 127 થી તે સર્વ ઓળખ્યું, અને ખેદ ન કરતા તે ઠગને કહયું કે, " પૃથ્વિ પર તારા જેવું અઘાર કૃત્ય કરનાર કોઈ પણ નથી, અરે ઠગ તે નાક, કાન, કાપ્યાની વેદના શી રીતે સહન કરી ? ઠગ-હે સાવકાર, તે સહન કરવું અશકય નથી, કારણ, કાર્ય સાધવા સારૂ અસહ્ય વાત પણ સહન કરવી પડે છે. * તે હે બેચર તું બીજુ કાંઈ સમજીશ નહિ મારે પણ મારું કાર્ય સાધવાનું હોવાથી, મેં પણ મારો જીવ આપની પાસેથી બચાવી લીધો છે ધણને ન બોલાય એવા શબ્દો સાંભળી તે ખેચરની સર્વ મંડળી આશ્ચર્ય ચકીત થઈ ઉભી રહી તે સવ લઢયાઓએ, એકદમ બંધુદત ઉપર ક્રોધાગ્નિની જવાળા પ્રમાણે કડક નજરે ફેંકી રીસાએલાં લઠવૈયાઓની મધ્યમ ભાગમાં પિલો મોટો ભયંકર વિદ્યાધર જવાળામુખ પ્રમાણે મોટેથી બોલ્યા કે, “અરે બંધુદત્ત તું કેન જેરપર આટલું બબડે છે?. ક્ષેત્રપાળ પાશેથી છુટી આવે તેટલાજ ઉપરથી આટલે બધે અભિમાન કરે છે શું ? કાનના ફફડાવવાના તડાકામાંથી જે મચ્છર છુટી ગયું તે તેટલા ઉપરથી હાથીને મચ્છર મારવાની શકિત નથી એમ સમજે છે? તે ભયંકર વિદ્યાઘરનું આ આશ્ચર્યકારક ભાષણ સાંભળી, તે હસી કાઢવાના . ઈરાદાથી બંધુદતે લઢયાને કહ્યું. બંધુદત્ત--અરે, જેનું મેટું અને બરડે જવાળા મય છે, એવા સર્વ લઢથાઓ મારું તે બોલવું સાંnળે? મને ભય ઉત્પન્ન કરનાર વચને બેલનાર તમે સર્વ લઢયાઓ મારી સાથે લઢાઈ કેમ કરતા નથી ? મેટેથી હાં હું કરી, ખોટી તલવારે અને ધનુષ્ય આપ્યાથી, નાના છોકરાને શુર ચઢે છે, પણ ખરા લહેવૈયાને તેમ થતું નથી. તીક્ષણ તલવારના ઘા પડયા નથી ત્યાં સુધી શત્રુ સાથે લઢાઈ કરવામાં પાછી પાની કરે એમ મારી નજરે જોવામાં આવ્યું નથી. “કેના જેરપર બોલું છું” એમ તે મને ભૈરવ પ્રમાણે (ગર્જના કરી, પુછયું, તો હું તેના . બળ ઉપર બોલું છું તે સાંભળ. . જે દુખી જનને (સાહ્ય કર્તા) કલ્પવૃક્ષ, સંપત્તિરૂપીવેલનું જે મૂળ, જે ચારે દિશાનું ભૂષણ, એ આ લોકે વિષે પ્રખ્યાત છે. શત્રુરૂપી હાથીના કપાળ પર સિંહ સરખો હોઈ, જે વીર પુરૂષના મુગુટને મણી છે, અને જે કમલકેતુની સ્ત્રીઓની વૈધવ્ય ક્રિયામાં ગુરૂ એવા શ્રીમાનું વીરસેનના બળ ઉપર બોલું છું મહારાજ ક્ષેત્રપાળ સંબંધે જે ભાષણ ઉચ્ચાયું તે પણ અગ્ય છે. જે પાપકાર કરવામાં શૂર હાઈ સ્વજીવિત તૃણ પ્રમાણે સમજે છે, તેમને ક્ષેત્રપાળ સરખા પણ તે ઠાર મારી નાંખશે એટલા ભયંકર રહેતા નથી. . - હું દુર્બળ અને મારો શત્રુ બળવાન, એવી કલ્પના પણ તેમના મનમાં આવતી નથી, કારણ તે પૈર્યવાન લોક પિોતાના જીવને તૃણ સમાન સમજે છે. - શેખર–જવાળામુખ લઢયાઓ તરફથી તેને જે મળ્યું છે, તેજ ચંદ્રશ્રી અને વીરસેન એમને મળે. જુઓ આની કેવી છાતી ચાલે છે, કે તે મને તિરસ્કાર ઉપજાવનાર, મારા નાનાભાઈના શત્રુનું નામ બેલાશિક મારી આગળ ઉચ્ચારે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust