________________ ૧ર૮, આવા ચમત્કારીક ભાષણોથી, તે કુમારને ધીરજ આપી પછી બંધુ જવા ચંદ્રશ્રી તરફ સત્વર ચાલતી થઈ. આણી તરફ પહેલાં વીરપુરમાં કુમારે જે રાક્ષસને થકવી છેડ્યો હતે, તે પણ લાગ સાંધી ત્યાં આવ્યું. કુમાર તેની સાથે મોટા સન્માનથી બે કે, આ પૃથ્વિ પર સાહ્યહીન મનુષ્યને તું જ સાહ્ય કરે છે " ' રાક્ષસ-કરૂણારૂપી દ્રવ્યના ઢગલાથી મને વેચાતે લીધેલ છે, તેથી હું તારે દાસ છું, હે ખેચશ્વર વીર મને આજ્ઞા ફરમાવે. આ બોલવું સાંભળી વીરસેન નમ્રતાથી બે. વીરસેન–(નમ્રતાથી ) હે રાક્ષસ, તું જે બોલ્યો તે મોટાનેજ શોભે એમ છે. હે રાક્ષસના રાજા, સામાન્ય સાંજન્ય તે હું શું કહું! તારી હીમતથી હું શત્રુના સન્યને ધુળ પ્રમાણે સમજુ છું. આ પ્રમાણે તેમનું અપરસ ભાષણ થાય છે, એટલામાં શેખરને પવન કેતુએ પુછયું. પવન કેતું-–આ પુરૂષ કેણ છે? અને શા માટે બંધનમાં રાખ્યો છે? તે ઉપરથી શેખરે બંધુદત્તની હકીકત કહી સંભળાવી. પવનકેતુ--જે આને આટલું બધું અભિમાન છેતે તેની સીપાઇગીરી હમણજ કેમ દેખાડતું નથી ? - આ સાંભળી બંધુદત્ત યોદ્ધાએ પિતાના હાથના બંધને તેડી નાંખ્યા અને ક્ષણ વારમાં તેને લઢાઈને આવેશ ચઢી આવ્યું. પછી દંડ ઠેકી હાથથી મારતે મારતો મુખ્ય ખેચરને મરણ તલ કર્યો અને જોરથી કુદીને લાત મારી તેને મુગુટ ભાગી તેડી નાખે. તે પછી ઘણા વિદ્યાધરોના સિન્યાએ તેને ઘેરી લીધો, તે વખતે વીરસેને રાક્ષસને મેકલી તેને પોતાની તરફ બોલાવી લીધે, પછી બંધુદરે તે વિશાળ નેત્રવાળા કુમારને જે પ્રેમ અશ્રુ આણી તેના ચરણપર શીશ નમાવ્યું. જીવથી પણ અધિક એવી વસ્તુને જેમ આપણે છાતી સાથે દાબી રાખીએ તે પ્રમાણે બંધુદત્તને છાતી સાથે દાબી અતિ પ્રેમથી આલિંગન આપ્યું. ત્યારે “ચંદ્રશ્રીને જેવામાં આવી કે” એ સવાલ બંધુદ-તે કર્યું, તે પરથી ચંદ્રશ્રીની તમામ હકીક્ત વીરસેને ટુંકામાં કહી સંભળાવી. આ પ્રમાણે કુમાર બેલે છે, એટલામાં ખેચરના લઢયાઓ બંધુદત્ત દેખાતું નથી એમ જઈ બેલ્યો કે, “તે બળવાન વિદ્યાધરને અમે ઘેર્યો છતાં, આપણુ રાજાના કપાળ પર તાડન કરી કાગડા સરખો કયાં નાશી ગયે શી ખબર? તે પરાક્રમ દેખાડનાર દુષ્ટને આપણે શેધી કાઢવો જોઈએ. તેના કૃત્યને તે યોગ્ય જ છે, વધારે બોલવામાં શો ઉપગ છે? ' આ પ્રમાણે તે ખેચરે બોલતા હતા તેવામાં બંધુદત્ત બોલ્યો કે, “માહારાજ, વીરસેન હું રણમાં લઢાઈ કરૂં છું ત્યાં સુધી આપ અહિં જ ઉભા રહે,”, 17 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust