________________ . ૧પ૯ વીરસેન–-વિદ્યાધર, ઠરેલા નિયમથી જે કોઈ વિરૂદ્ધ ચાલશે તેમને એકબીજાએ તેિજ પકડવે એ નિશ્ચિત છે. પછી વિદ્યાધરને ક્રોધ ચઢી તે રમવા લાગ્યો, અને હાર્યો ત્યારે તે વિમાન રાજપુત્રે લીધું. આણું તરફ મહાપવનના જોર વડે આકાશગુહા વ્યાપી નાખી છે, એ એક ગીષ્ટ ડાબા હાથમાં તરવાર લઈ આકાશમાંથી નીચે ઉતર્યો અને વીરસેનને જોઈને વિસ્મયથી પોતાનું માથું હલાવી મંડળીની પાસે આવી બેઠે, કુમારને કહ્યું “અમારૂં ખડગ સર્વ ઈચ્છા પુરી પાડનાર છે. મનમાં જે ઈચ્છા ઉત્પન્ન થાય તે આનાવડે પરિપૂર્ણ થાય છે. યુદ્ધની અંદર આને જોયાથી શત્રુ સૈન્ય નાશ પામે છે, અને આપણે મનમાં લાવીએ તેટલા સૈન્ય આમાથી બહાર પડે છે. અને તે સૈન્યને જીતી આમાંજ ફરી સમાઈ જાય છે, વગેરે આખડગની અસંખ્ય શકિત છે. આખડગ અગ્નિ તથા જળનું સ્તંભન કરે છે, અને આકાશચારી પુરૂનું તે વિશ્લેષણ, વશીકરણ, સ્તંભન અને મેહન કરે છે. જે તું ખરેખર વિર હોય તે તારા માંસને શરતમાં મુકી તરત તું આખડગ વેચાતું લે. અમારે ખડગ વિરસેનને મિત્ર બંધુદત્ત એની સંગતથી દક્ષિણ સમુદ્રના કિનારાપર સિદ્ધ થએલે છે. હેભદ્ર, એમ સાંભળું છું કે, મંત્રોપદેશ લીધા પછી આ સ્થળે નાહના વહાણની અંદર અનેક તરેહના હલકા કર્મોથી તે અનેક હલકા દેવતાઓ સાધ્ય થાય છે. તે મધમાં સાધિન, રક્ત માંસથી ભરપૂર, અને તે હલકા સ્વભાવના માટે તેમને સંતોષ આનાથી જ થાય છે, માટે મારી વિદ્યા 2લોકને વશ કરનારી છે. તેની સિદ્ધિ થવા માટે હું નર માંસને હોમ કરીશ. તે નર માંસ જેવું તેવું અને ગમે તેવું અને ગમે તેવી રીતે લીધેલું ચાલશે નહિ. જગમાં જે એક વીર હશે તેનાજ માંસથી તે તૃપ્ત થશે, તેમાં પણ જુગાર અગર પરાક્રમ વડે જ પ્રાપ્ત કરી લેવું જોઈએ, બીજી કોઈ રીતે કામનું નહિ. વીરસેન–આ માંસનું પિષણ કરીને શું ઉપયોગ ? જે તમારા કામે લાગે તેજ માંસ સફળ છે. તે જુગાર અગર યુદ્ધ શા માટે કરવું જોઈએ? તેમાં તે મળવાની શંકા રહે છે, માટે હું એમને એમ માંસ આપું છું, એમ કહી છરે કાઢયે. યેગીન્દ્ર–ઠે વીર, મેં પ્રથમથી કહેલું છે કે, જુગારથી યુદ્ધથીજ મારે માંસ પ્રાપ્ત કરી લેવું જોઈએ. વીરસેન–તારું કહેવું મને સર્વ રીતે માન્ય છે. જુગાર રમી લે, અગર યુદ્ધ કરીને લે, હું આપવાને તૈયાર છું. યોગીન્દ્રચુદ્ધ કરવાની શી જરૂર છે? અહિં જુગાર ચાલે છે, તે જ મારી સાથે કરેલી વ્યવસ્થા પ્રમાણે ચાલવા દે એટલે બસ, ત્યારે કુમારે વિચાર કર્યો કે યોગીન્દ્ર મંત્ર સિદ્ધિ જાણનાર છે, તેને આવી રીતે જીતી શકાશે નહિ માટે અહી નમસ્કારનું સ્મરણ કરવું એને પાંચ નમસ્કાર કરી તેનું મનની અંદર ચિંતન કરવાથી તે પર વિદ્યાનું બળ તરતજ નાશ કરે છે એમાં સંશય નથી. પછી વીર સાવધ થઈ તેણે મનની અંદર નમસ્કારનું ચિંતન કર્યું, કે તરત જ તે યોગીનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust