________________ 13 રંદ્ર સિંહાસન પરથી ઉઠ, અને સળગેલા ધાગ્નિથી, તે બન્નેને મારવા માટે તેમના શરીર પર ઘસ્યો એટલામાં વિમાનમાં બેઠેલ તે કુમાર એકદમ પ્રગટ થયે. શ્રી વીરસેનને ત્યાં જઈને જ નરસિંહ વગેરે સર્વ ગભરાઈ ગયા, અને ઉભા હતા તેજ જગાએ જાણે અકડાઈ ગયાપ્રમાણે મુકા અને મુચ્છિત થઈ રહ્યા, વીરસેનને જોયાપછી મોટા દ્ધાઓના મનમાંના પરાક્રમોની વાતે સર્વ નિષ્ફળ થઈ. મોટા યોદ્ધા એના મનમાં કોઈ દિવસ પણ ઉત્પન્ન નહિ થએલ, એવું ભય વીરસેનને જોઇને તેમના સર્વાંગમાં પ્રસર્યું સર્વ મનુષ્યને ચકિત બનાવનાર એવું તેનું રૂપ જોઈનગરના લોકો વિસ્મિત થયા અને વિચાર કરવા લાગ્યા કે, આ કેઈ અપૂર્વ પરમાત્મા છે, અગર દેવતા છે, કારણ વિદ્યાધર, દૈત્ય અને મનુષ્યની અંદર આના જે કોઈ પણ નથી. જોશી– મૂર્ખ લોકે. બહુ તર્ક વિતર્ક શાને માટે કરે છે? જે મેં પ્રથમ કહે હતે તેજઆ વીરસેન કે. “તેજ આ વીરસેન” એમ બેલ્યા બરોબર નરસિંહ નરે: દ્રને ક્રોધ ઉત્પન્ન થયા અને તે નીચે પ્રમાણે છે . “જે તેજ આ વીરસેન હોય તે મારે જ તેનો વધ કરવે જોઈએ, સબબ મારા હાથની મુઠીમાંના હથિઆરે એમને એમ રહેવાદે, હે વીરસેન, તારા હાથમાંની તલવાર જોરથી ઝાલી રાખજે. કારણ મને જોઈને શત્રુના હથિયારે ગળી પડે છે. ભલે ડરીને જે તારે આકાશમાં જવું હોય તે જા; પરંતુ આકાશમાં રહીને પણ તું યમના તડાકા પ્રમાણે મારા તડાકામાંથી જીવવાને નથી. લોકો તરફથી તારી શકિત વિષે મેં જે સાંભલ્યું છે, તે જે ખરૂં હોયતે તારી સાથે યુદ્ધ કરવામાં મને થેડી ઘણી મજા મળશે. આ પૃથ્વિ પર કઈ માએ એ પુત્ર જ છે, કે જે મારાપરકમો જોઈ ગભરાય નહિ?” આ પ્રમાણે નરસિંહના આત્મસ્તુતીના ભાષણ સાં. ભળી વિરસેનનું અંતકરણ શિથિલ થયું અને સહેજ મશ્કરીમાં બેલે. ' - વિરસેન–હે નરસિંહ સર્વ અસંભવ, વાતે તારી આગળ સંભવે છે, પરંતુ ફક્ત મેંના તડાકાના વખાણ કિયાવગર લોકમાં થતા નથી. “એટલા વા વીરસેનના મોઢામાંથી નીકળતાંજ નરેંદ્રને આવેશ ચઢ, અને તે આકાશમાં ખુબ ઉંચે ઉડ નરસિંહના પરાક્રમથી તે વીરસેન ખુશથ, તેના શરીર પર રૂંવાટા ઉભા થયાં અને મનમાં વિચાર કર્યો કે આ જગતમાં વીર પુરૂષે ત્રણ પ્રકારના સ્વભાવવાળા જેવામાં આવે છે, કોઈ ફકત બેલવામાં શૂર, કઈ કાર્યકર્તા, અને કઈ વાકયશર હોય છે તેમાંથી આ નરસિંહ રાજા વાકયપૂર છે કેઈ, કાર્ય કર્યા છે, તે આ બહુ બલ વાન રાજા સાથે મારે ક્ષત્રિય ધર્મથી યુદ્ધ કરવું જોઈએ. એ પ્રમાણે મનમાં વિચાર કરી, પિતાનું તે ખડગરત્ન (ઉત્તમ તરવાર) વિમાન ના ખુણામાં મુકીને બુદ્ધિમાન વીરસેન વિમાનમાંથી નીચે ઉતર્યો. ત્યાંથી નીચે ઉતરતી વખતે પિતાની છાતી, રાજા ઉપર ચઢતે હવે તેની છાતી સાથે જોરથી પછાડી. પરસ્પરની છાતીઓના આઘાતથી જાણે બ્રહ્માંડ ફટી ગયું, એ પ્રમાણે અવાજ થયો. અને તેમાંના કે વ્યાકુળ થઈ ચિત્ર પ્રમાણે સ્તબ્ધ ઉભા રહ્યાં. પછી વીરસેને છાતી સાથે કરેલા આઘાતની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust