________________ નરસિંહ– જોશી, હવે કહે કે તારે દુરાત્મા વીરસેન– મરી જઈ કયે સ્થળે ઉત્પન્ન થયેલા છે? શી રાજા આવી રીતે બોલવું તેજ ગ્ય નથી. મને રથથી અને ભાષણથી તે વીર કેવી રીતે મરશે? તેનો જન્મ થતાંજ ઉતમ જોશીઓએ ભવિષ્ય ભાખ્યું છે કે, એક હજાર વર્ષ સૂધી એના જીવને કોઈ પણ પ્રકારને ધકકો પહોંચવાને નથી રાજ- તારી વિદ્યા ખોટી છેવિદ્યાથી તું ફસાયે છે, ખરેખર પવનકેતુની સ્ત્રીએ તેને કોલેજ મારી નાખે. જોશી– આમ બેલવામાં કાંઈ પણ અર્થ નથી, રાજા, ઉપર વિમાનમાં બેઠેલા મહાવીરને તું જોઈ શક્તા નથી ? * જોશીના દુર્ભાષણથી ફોધાયમાન થઈ રાજાએ લોકોને કહ્યું “હે લોકે, આ મૂખ કેટલું ખોટું બોલે છે તેને અનુભવ પ્રત્યક્ષ રીતે જુઓ. ગઈ કાલે અરણ્યમાં વીરસેનને મારી પવનકેતુની સ્ત્રીયોએ અંહિ આવીને કહેલું તમે તે સર્વેએ સાંભળેલું છે. તે આઠ રાણીયાએ પિતાના કર્તિકા નામના શસ્ત્રથી તેને છિન્ન વિચ્છિન્ન કરી, તેમના કેપની શ્રધા શાંત થાય એવી રીતે તેને મારી નાખ્યો. તેઓ પાછી ફરી તે ઘડીએ મને એકલાને જ કહ્યું એમ નથી, પરંતુ જે લોકો અંહિ ભેગા થયા હતાં તે સર્વેએ સાંભળેલું છે. એ જ કારણથી મહોત્સવ કરાવ્યો અને પછી વાત બહાર પડી. હે મૂર્ખ જોશી હવે તારું ડહાપણ રહેવાદે, હવે તું મને પ્રથમ કહે કે તારું મૃત્યુ કોના હાથથી છે? અને વીરસેન પર જેનું મન અત્યન્ત આસકત છે, એવી આદાસીને (વેસ્યાને) હું મારવા લઈશ ત્યારે તેનું રક્ષણ વીરસેન કરશે કે? એમ બોલી રહ્યા પછી નરસિંહરાજાને ચેહેરે દેધથી લાલ થઈગયા, અને તરત જ મ્યાનસણું તલવાર ડાબા હાથમાં લઈ જમણા હાથથી તલવારે બહાર ખેંચી, તે જોઈનેજ લેકે ગભરાઈ ગયા પછી ફરીથી જોશીને પુછયું, ત્યારે તેણે રાજાને કહ્યું કે “બસે વરસ પછી મારૂં મરણ છે અને આ સ્ત્રીનું પણ તેજ પ્રમાણે છે. છેલ્લાં દીક્ષા લઈ શુદ્ધ અન્તઃકરણથી અપવાસ કરી સમાધી યોગથી હું મરણ પામીશ ! હે રાજા, આ જયપતાકા પણ વીરસેનાના આપેલા સુખે ભગવી અનેકત ધર્મથી આચરણ કરી વાસુ પુજ્યજીનના આગળ અહં નમસ્કારનું ચિંતન કરતી કરતી મરણ પામશે અને સનં કુમાર નામક સ્વર્ગની અંદર દેવરૂપ થઈને રહેશે.” એ પ્રમાણે તે જેશી બોલતું હતું, ત્યારે રાજા તેને અને તે વેશ્યાને ધમકાવી ડરાવતો હતો. રાજા પુનઃ બે, “તમે બન્ને જણાદુષ્ટ છે, શત્રુના પક્ષને મળેલા છે, માટે તમેને બે જણાને હું મારું છું, તમારી રક્ષણ કરનાર હોય તેને શરણુજાવ.” ત્યારે જયપતાકા અને જેશી બોલ્યા " વીરસેનના પ્રવેશની અંદર અમારા બનેનું રક્ષણ કરનાર જીન છે, વીરસેન કુમારનું નામ લીધાથી નરસિંહ રાજાને અધિક ક્રોધ ઉત્પન્ન થયા અને મારવાના હેતુથી તેણે તલવાર કાઢી, ત્યારે મંત્રિ, તેણી સ્ત્રી અને ઈતર પરિવાર એ સર્વેએ એવું કત્ય કરવું એ અનુચિત અને બંનેના કુળને કલંક લગાડનાર છે એમ કહ્યું, તે સર્વેનું ભાષણ ધિકારી ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust